ગુજરાતી જોક્સ - દાદાની ચોકલેટ

મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (09:41 IST)

Widgets Magazine

 
થિયેટરમાં ચાલુ ફિલ્મે એક દાદાને આજુબાજુની ખુરશીઓ વચ્ચે કંઈક શોધતા જોઈને કોઈકે પૂછ્યું :
 
‘દાદા, આ ચાલુ પિક્ચરે શું કરો છો ?’
 
‘ચોકલેટ શોધું છું, ભાઈ. ખાતાં ખાતાં પડી ગઈ…’
 
‘પડી ગયેલી એવી એક ગંદી ચોકલેટ માટે બધાને શું કામ હેરાન કરો છો ? બીજી ચોકલેટ ખાઈ લેજો.’
 
‘વાંધો ચોકલેટનો નથી. પણ એની સાથે ચોકઠુંય પડી ગયું છે ને, એટલે તો શોધું છું Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતી જોકસ બાળકોના જોકસ ગુજરાતી જોક્સ - પતિ પત્ની પતિ-પત્નીના જોકસ સંતા-બંતાના જોક્સ ગુજરાતી જોકસ - કેટલી રાત્રિ- ગુજરાતીમાં જોકસ હાસ્ય જોકસ Gujarati Jokes Child Jokes Funny Jokes Santa Banta Gujarati News Husband Wife Na Jokes Chutkule Jokes In Gujarati Pati-patni Jokes Gujarat Samachar ગુજરાતી Adult જોકસ - Non-veg Jokes In Gujarati Whatsupp Joke Latest Gujarati Joke

Loading comments ...

જોક્સ

news

ગુજરાતી જોક્સ - રજનીકાંત બોલુ છુ

રજનીકાંત - હેલો હુ રજનીકાંત બોલી રહ્યો છુ યુવક - હા ખબર છે.. બોલો ? રજનીકાંત - તને ...

news

ગુજરાતી જોક્સ - સલમાન છોકરી જોવા ગયો

સલમાન છોકરી જોવા ગયો તેને જોઈને છોકરીની માતા બેહોશ થઈ ગઈ હોશ આવ્યો તો કોઈએ પુછ્યુ ...

news

Funny jokes-ગુજરાતી હાસ્યની ધમાલ

Funny jokes-ગુજરાતી હાસ્યની ધમાલ

news

ગુજરાતીમાં જોક્સ- ચમેલીને શર્મ આવે છે

ચમેલી: સાંભળો...। પ્રેમસુખ : સંભળાવો ...।

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine