મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 10 એપ્રિલ 2018 (11:47 IST)

ગુજરાતી જોક્સ - કંજૂસ

એકવાર એક કંજૂસના ઘરે વીજળી કર્મચારી આવ્યો અને મીટર ચેક કરતા બોલ્યો - મીટર ચેક કરવા આવ્યો છુ. લાગે છે તમે કંઈક ગડબડ કરી છે. કારણ કે આ મહિને તમારુ મીટર ફક્ત એક યૂનિટ જ ચાલ્યુ છે. 
 
કંજૂસ - મીટર તો સારુ ચાલી રહ્યુ છે... એમ પણ અમે તો લાઈટ ત્યારે જ ચાલુ કરીએ છીએ જ્યારે  
ફાનસ શોધવો પડે છે.. !!!