શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 29 જાન્યુઆરી 2018 (16:38 IST)

ગુજરાતી જોક્સ - બર્ડ ફ્લુ

શિક્ષક - આટલા દિવસ ક્યા હતો ?
વિદ્યાર્થી  - બર્ડ ફ્લૂ થઈ ગયો હતો.. 
શિક્ષક - આ બીમારી તો પક્ષીઓમાં હોય છે... 
વિદ્યાર્થી - (ગુસ્સામાં) તમે મને માણસ સમજ્યો જ ક્યા.... રોજ તો અંગુઠા પકડાવીને મરધો બનાવી દો છો..