શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - પાડોશનની ધમકી હતી કે ઑફર

આજે પડોસનથી ઝગડો થઈ ગયો 
 
 
ખુલ્લેઆમ બોલી 
 
સાળા દમ છે તો એકલામાં આવીને મળ!! 
 
સમજાઈ નહી રહ્યું કે ધમકી આપીને 
 
ગઈ છે કે 
 
 
ઑફર !!!