મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 17 જાન્યુઆરી 2019 (15:35 IST)

ગુજરાતી જોક્સ- ભૂરીયા તો સાચે ભૂરીયો છે

હેતલ - ભૂરીયો તૂ મારાથી બહુ પ્રેમ કરે છે 
 
ભૂરીયો -  હા ખરેખર 
 
હેતલ- જો હું મરી જઈશ તો તૂ ખૂબ રડીશ 
 
ભૂરીયો -  હા ખરેખર ખૂબજ 
 
હેતલ્ તો રડીને બતાવ !! 
 
ભૂરીયો - પહેલા તૂ મેની બતાવ !!