ફેસબુક- હું બધાને ઓળખું છું ગૂગલ - મારી પાસે બધી જ માહિતી છે ઈંટરનેટ- મારા વગર તમે બન્ને ચાલી પણ નહી શકતા ચાર્જર- એ- કોને ચરબી ચડી છે.