એક છોકરો અમદાવામાં છોકરી જોવા આયો છોકરાએ છોકરી પસંદ આવી ગઈ એટલે ચોકરીઓ પૂછ્યું કે તારા બાપની હેસિયત કાર દેવાની છે? છોકરીએ જવાબ આપ્યો માતા બાપની હેસિયત તો પ્લેન દેવાની છે પણ તારા બાપની હેસિયત એરપોર્ટ બનાવાની છે?