શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : રવિવાર, 5 મે 2019 (07:42 IST)

ગુજરાતી જોકસ-સિનેમાહાલ ખાલી

ગુજરાતી જોકસ-સિનેમાહાલ ખાલી

એક મહિલા સિનેમાહાલમાં ગઈ અને મેનેજરના  કપાળ પર પિસ્તોલ લગાવી કહ્યુ ...
 
મારો પતિ અંદર બીજી મહિલા સાથે ફિલ્મ જુએ છે.તેને બહાર કાઢો  નહી તો હું ગોળી  મારી દઈશ 
 
મેનેજરે હાલમાં અનાઉસમેંટ કર્યુ  જે પુરૂષ બીજી કે પરાયી સ્ત્રી સાથે બેસ્યા હોય તેઓ બહાર આવી જાય ...
 
અનાઉસમેંટ થતાં જ સિનેમાહોલ  ખાલી થઈ ગયો ....