OMG - સાંપ ઈંડા ગળી તો ગયો પણ હજમ ન કરી શકતા આ રીતે બહાર કાઢ્યા ( જુઓ વીડિયો)
મુંબઈ નિકટ પાલઘર જીલ્લાના સફાળામાં એક વિચિત્ર ઘટના સામે આવી. આ ઘટનાનો વીડિયો જોઈને દરેકને નવાઈ લાગી. ઉલ્લેખનીય છે કે એક નાગે મરઘીના 11 ઈંડા ગળી લીધા. આ હરકત સાંપને ભારે પડી. ઈંડા સાંપે ઉતારી તો દીધા પણ તે તેને હજમ ન કરી શક્યો. જેનાથી તેની તકલીફ વધી ગઈ.
લોકોને જ્યારે હકીકતની જાણ થઈ તો તેમણે સાંપની પૂંછડી પકડીને તેને ઉંચક્યો. ત્યારબાદ સાંપે એક એક કરીને 11 ઈંડા મોઢામાંથી બહાર કાઢ્યા.