દરેક વખતે, મને અમદાવાદ શહેર થોડું વધુ ગમતું જાય છે - શાંતનું મહેશ્વરી

શુક્રવાર, 6 જુલાઈ 2018 (13:35 IST)

Widgets Magazine


અમદાવાદ, શાંતનું મહેશ્વરી જણાવે છે, હું ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝની આ સિઝનનો હિસ્સો બનતા અત્યંત ખુશી અનુભવું છું. મને આ શો ખૂબ જ ગમે છે, કારણકે તે આણા દેશના બાળકોની અંદર રહેલી છૂપી પ્રતિભાને બહાર લાવે છે અને મને પણ વ્યક્તિગત રીતે બાળકોની સાથે વાતો કરવી ખૂબ જ ગમે છે. આ પ્લેટફોર્મ બાળકોના ભવિષ્યને સુધારવામાં મદદ કરે છે, કારણકે, તેનાથી તેઓ કેમેરાનો સામનો કરવાનો સાથોસાથ સમગ્ર દુનિયાનો સામનો કરવાનો આત્મવિશ્વાસ તેમાં આવે છે. હું આ સિઝનના પ્રવાસ માટે અત્યંત ઉત્સાહિત છું.” અમદાવાદ આવવા અંગે શાંતનું ઉમેરે છે, “મેં ભૂતકાળમાં પણ અમદાવાદની એક-બે મુલાકાત લીધી છે અને દરેક વખતે, મને આ શહેર થોડું વધુ ગમતું જાય છે. હું અહીંની વાઇબ્રન્ટ સંસ્કૃતિ, લોકો અને ખાસ કરીને ગરબાનો ચાહક છું. જો મને થોડો પણ સમય મળશે તો મારા પરિવાર અને મિત્રો માટે થોડી ખરીદી પણ કરીશ.”

શોના ઓડિશન મુંબઈ, દિલ્હી, કોલકત્તા, ગુવાહાટી, રાંચી, પટના, જયપુર, અમૃતસર, ચંદિગઢ, લખનૌ, બેંગ્લોર, ઇંદોર, અમદાવાદ ખાતે યોજવામાં આવ્યા હતા, શોએ શ્રેષ્ઠ પ્રતિભા શોધવામાં કોઈ કચાશ બાકી રાખી નથી. પસંદગી પામેલા સ્પર્ધકોને મેન્ટોરની પેનલની સામે પ્લેટફોર્મ પર પ્રતિભા દર્શાવાની સોનેરી તક મળશે અને તેમના અભિનયના મંત્રથી એક સિમાચિન્હ ઉભું કરશે.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
શાંતનું મહેશ્વરી Shantanu Maheshwari Gujarati Cinema Indias Best Dramebazz

Loading comments ...

ગુજરાતી સિનેમા

news

Kinjal -શું તમે જાણો છો કિંજલ દવે નો અસલી નામ? (Know About Kinjal Dave)

ચાર ચાર બંગડી વાળી'થી જાણીતી બનેલી ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેના ચાહકોની સંખ્યા દિવસે ...

news

શું તમે કિંજલ દવેની આ વાતોં જાણો છો

ચાર ચાર બંગડી વાળી'થી જાણીતી બનેલી ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેના ચાહકોની સંખ્યા દિવસે ...

અમેરિકાના ન્યૂ જર્સીમાં યોજાશે ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ, 16 ફિલ્મો દર્શાવાશે

ગુજરાતીઓ આખી દુનિયામાં વસેલા છે. હવે ગુજરાતી ફિલ્મ્સ પણ વિશ્વ ફલક પર છવાઈ જવાની તૈયારીમાં ...

news

આ છે આકર્ષક બોડી ધરાવતી ભારતની ફેમસ ગુજરાતી જીમ ટ્રેનર રિચી શાહ

આજકાલના યુવક-યુવતીઓમાં આકર્ષક ફીગર બતાવવાનો ક્રેઝ વધ્યો છે. તેથી જ આજકાલ જીમની ખૂબ જ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine