ગુજરાતી સ્નેક્સ - મસાલા ખાખરા

સોમવાર, 2 જુલાઈ 2018 (14:34 IST)

Widgets Magazine
masala khakhara

ગુજરાતી પરંપરાગત લોકપ્રિય ખાખરા દેખાવમાં પાપડ કે પાતળા પરાઠા જેવા એકદમ કુરકુરા હોય છે. ચા સાથે કુરકુરા મસાલા ખાખરા ખાવાની મજા જ કંઈ જુદી છે. આ અનેક રીતે જેવા કે મસાલા, જીરા મેથી અજમો અને અન્ય ફ્લેવરમાં બની શકે છે. સૌથી મોટી વાત કે આ બનાવવામાં સહેલા પણ છે. આ લાંબો સમય સુધી ટકી રહે છે તેથી તમે તેને યાત્રા કરવા નીકળ્યા હોય તો બનાવીને લઈ જઈ શકો છો. 
 
સામગ્રી - 1 કપ ઘઉંનો લોટ, બેસન - 2 ચમચી, તેલ-2-3 ચમચી, કસૂરી મેથી-1 ટેબલ સ્પૂન, અજમો-1/4 નાની ચમચી, હીંગ - ચપટી, હળદર પાવડર-1/4 નાની ચમચી, જીરુ-1/4 નાની ચમચી, લાલ મરચું પાવડર-1/4 ચમચી, લીલા મરચા - 1(ઝીણી સમારેલી), મીઠુ સ્વાદમુજબ, દૂધ-1/2 કપ 

આગળ જાણો કેવી રીતે બનાવશો ખાખરા Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

આ રીતે બનાવો ટેસ્ટી અને ક્રિસ્પી ભટુરા (Bhature)

છોલે ભટુરા બનાવવાનો પ્લાન કરી રહ્યા છો તો ભટુરા માટે એકવાર આ રીત જરૂર અજમાવો. બિલકુલ બજાર ...

news

વરસાદમાં મજા લો ગરમ ગરમ ડુંગળીના ભજીયાનો

ભજીયા ખાવું મન કોનું નથી કરતો અને ત્યારે જ્યારે વરસાદ થઈ રહી હોય. ગરમ ગરમ ભજીયા ટોમેટો ...

news

વેબદુનિયા ગુજરાતી રેસીપી- વેજ લોલીપોપ

સામગ્રી: ઝીણી સામારેલી કોબીજ, ગાજર, શિમલા મરચાં, ઝીણી સામારેલી ડુંગળી, 1 ચમચી લસણ ...

news

વેબદુનિયા રેસીપી- ચાની સાથે મજેદાર લાગશે કાજૂ કોથિંબરી વડી

કાજૂ કોથંબિર વડી એક મહારાષ્ટ્રીયન પકવાન છે. જે ચણા ના લોટ, કાજૂ અને થોડા મસાલાને મિક્સ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine