Healthy Salad - હેલ્દી સલાદ

હેલ્દી સલાદ

corn salad
Last Updated: મંગળવાર, 19 જૂન 2018 (10:21 IST)

સામગ્રી: કાકડી
1, લાલ શિમલા મરચાંની 1/2 , બાફેલી મીઠી મકાઈ - 1 કપ,કોથમીરે
-2 ચમચી, લીંબુનો રસ
1 ચમચી, -1 ચમચી
ઓલિવ તેલ, સ્વાદપ્રમાણે મીઠું, ચીલી ફ્લેક્સ-ડ્રેસિંગ માટે

બનાવવાની રીત : કાકડી અને
શિમલા મરચાંને સમારી લો. એમાં
બાફેલી મીઠી મકાઈ
મિક્સ કરો.ઉપરથી
લીંબુનો રસ, કોથમીર, ઓલિવ તેલ, મીઠું
અને ચિલી ફ્લેક્સ મિક્સ કરો
તમારી હેલ્દી કચુંબર તૈયાર છે.



આ પણ વાંચો :