કુલછા -Kulcha Recipe

શનિવાર, 28 ઑક્ટોબર 2017 (15:45 IST)

Widgets Magazine
Kulcha Recipe

સામગ્રી - મેંદા-1 કપ બેકિંગ પાઉડર,બેકિંગ સોડા-1/4 ચમચી મીઠું અડધી ચમચી ,ખાંડ અડધી ચમચી ,તેલ 1 ચમચી ,દહીં 2 ચમચી ,દૂધ જરૂર મુજબ ,રોલ કરવા માટે મેંદા 1/4 કપ , કોથમીર ,ઘી 
 
બનાવવાની રીત- એક વાડકામાં મેંદા,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા,મીઠું ,ખાંડ નાખી મિક્સ કરી લો. હવે એમાં તેલ અને દહી નાખો અને મિક્સ કરોૢ પછી દૂધ નાખી લોટ બાંધી લો. હવે એને પેટીસ જેમ રોલ કરી ગોળ રોટલી જેમ વળી લો. પછી તવા પર કુલછા નાખો તેના પર થોડા ટીંપા પાણી નાખો. ઉપરત્ઝી કલોંજી અને કોથમીર પણ છાંટો હવે સ્પેચ્લાથી દબાવી જ્યારે એ ભૂરો થવા લગે તો પલટી દો.યાદ રાખો કે કુલછાને ક્યારે તેજ તાપે ન રાંધવો . સર્વ કરતા પહેલાં કુલછા પર બટર લાગાવો.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

દહીં ટમેટાની ચટણી

દહીં ટમેટાની ચટણી

news

ગુજરાતી રેસીપી- મોહન ભોગ

તહેવારનો મ્સૌસમમા6 જો તમે મોઢું મીઠું નહી કર્યું તો શું કર્યું .. આ દિવાળી સ્વાદ લો મોહન ...

news

સ્વાદિષ્ટ રેસીપી - Veg Omelette

ચણા દાળ - Gram pulse - 1 કપ ચોખા Rice - 1 કપ ટામેટા Tomato – 03 (ઝીણા સમારેલા) લીલી ...

news

ફરાળી રેસીપી-રાજગરા પનીરના ઢેબરા

જો વ્રતમાં તમને પરોઠા ખાવાનું મન જોય પર હમેશાની રીતે કૂટ્ટૂ કે સિંઘાડાના લોટનું પરોઠા નહી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine