સ્વાદિષ્ટ રેસીપી : મેથી મલાઈ પનીર

Widgets Magazine

સામગ્રી - પંનીર - 200 ગ્રામ ક્યૂબ્સ, લીલા મરચા - 1, ડુંગળી - 1, આદુ-લસણની પેસ્ટ 1 ચમચી, ટામેટા-1, મેથી પત્તી - 100 ગ્રામ, ધાણાજીરુ - એક ચમચી, લાલ મરચાંનો પાવડર - 1/2 ચમચી, હળદર પાવડર - ચપટી, ગરમ મસાલો એક ચમચી, દૂધ - 2 ચમચી, તાજી ક્રીમ એક કપ, કાળા મરી - 1 ચમચી, ઘી - 1 ચમચી. 
malai methi paneer

બનાવવાની રીત - એક પેનમાં ઘી ગરમ કરો અને તેમા પનીરના ક્યૂબ્સ નાખીને 2 મિનિટ સુધી ફ્રાઈ કરો. પનીરને નિતારી એક તરફ મુકી દો. હવે એ જ કઢાઈમાં થોડુ વધુ તેલ નાખીને તેમા સમારેલા મરચાં અને ડુંગળી નાખીને ફ્રાય કરો. ત્યારબાદ આદુ લસણનું પેસ્ટ નાખો અને 5 મિનિટ માટે થવા દો. ત્યારબાદ તેમાં સમારેલી મેથી નાખી દો. હવે તેમા બધા મસાલા જેમ કે લાલ મરચુ, ધાણાજીરુ, હળદર, ગરમ મસાલો નાખો અને 2 મિનિટ સુધી હલાવતા રહો.

હવે આ ફ્રાય મસાલામાં દૂધ અને ક્રીમ નાખો અને થોડીવાર માટે થવા દો. હવે ગ્રેવીમાં કાળા મરીનો પાવડર અને તળેલા પનીરના ટુકડા નાખો તેમજ 2 મિનિટ સુદેહે થવા દો પછી ગેસ બંધ કરી દો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ગુજરાતી રસોઇ

news

શું તમને ખબર છે પહેલી વાર પાણી-પુરી ક્યાં બની ?

વેબદુનિયા ગુજરાતી વાત જો સ્ટ્રીટ ફૂડની હોય તો પહેલું નામ પાણી પુરીનો જ આવે છે. જેને ...

news

Video PM-Narendra modi -આ 5 વાનગી જોઈને PM મોદીના મોઢામાં આવી જાય છે

Video PM-Narendra modi -આ 5 વાનગી જોઈને PM મોદીના મોઢામાં આવી જાય છે

news

Video PM-Narendra modi -આ 5 વાનગી જોઈને PM મોદીના મોઢામાં આવી જાય છે

PM-Narendra modi -આ 5 વાનગી જોઈને PM મોદીના મોઢામાં આવી જાય છે

news

શું તમે જાણો છો પકોડા કે ભજીયાને અંગ્રેજીમાં શું કહેવાય છે...

ભજીયા એક એવી ખાવાની વાનગી છે જે ભારતના લોકો ખાય છે. ભારતમાં લોકો તેને ખૂબ પસંદ કરે છે અને ...

Widgets Magazine