નાસ્તામાં ટ્રાઈ કરો Missi Roti

રવિવાર, 18 માર્ચ 2018 (09:23 IST)

Widgets Magazine

 
સવારે નાસ્તામાં કેટલાક લોકો પરાઠા ખાવા પસંદ કરે છે. તમે ચાહો તો મિસ્સી રોટી પણ ટ્રાય કરી શકો છો. આ દહીની સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. અમે તમને તેની રેસીપી બતાવીશુ.. 
missi roti
સામગ્રી - 140 ગ્રામ લોટ, 70 ગ્રામ બેસન, 150 ગ્રામ ડુંગળી, 1 ટેબલસ્પૂન ફુદીનો, 1 ટેબલસ્પૂન ધાણા, 1 ટીસ્પૂન મીઠુ, 1/2 ટી સ્પૂન લાલ મરચુ,  1/4 ટી સ્પૂન અજમો, 1/2 ટી સ્પૂન જીરુ, 1 ટેબલસ્પૂન ઘી, 400 મિલી. પાણી. 
 
બનાવવાની રીત - એક બાઉલમાં લોટ, બેસન, ડુંગળી, ફુદીનો, ધાણા, મીઠુ, લાલ મરચુ, અજમો, જીરુ, ઘી અને પાણી નાખીને સારી રીતે મિક્સ કરો અને ગૂંથી લો. તેને 10 મિનિટ માટે આવુ જ રહેવા દો. 
 
- હવે થોડો લોટ લો અને મીડિયમ સાઈઝની બોલની જેમ બનાવી લો અને પછી વણો. 
- ત્યારબાદ તવાને ગરમ કરીને રોટલીને મધ્યમ તાપ પર સેકો. પછી તેને પલટો અને થોડુ ઘી લગાવીને પકવો. 
- આવી જ રોટલીને બીજી સાઈડથી પકવો.. મિસ્સી રોટલીને સારી રીતે સેકો. 
- મિસ્સી રોટલી તૈયાર છે. તેના પર બટર લગાવીને સર્વ કરો.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મિસ્સી રોટી ગુજરાતી રસોઈ ગુજરાતી વાનગી ગુજરાતી રેસીપી ટેસ્ટી વાનગીઓ વાનગીઓ બનાવવાની રીત શાકાહારી વાનગીઓ મીઠાઈઓ માંસાહારી વાનગી. વેજીટેરિયન રેસીપી નોનવેજ રેસીપી Khaman Missi Roti Recipe In Gujarati Gujarati Recipe.diffrent Type Of Cakes. Gujarati Cake Reciep Undhiyu. Gujarati Veg Nonveg Recipe.gooseberry Pickle Recipe Gujarati Recipe

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

લીંબૂ જણાવશે કે રસોડામાં રાખેલું લોટ અસલી છે કે નકલી જાણો કેવી રીતે

આ દિવસો સોશલ મીડિયા અને વેબસાઈટસ પર લોટથી સંકળાયેલી ખબર આવી રહી છે બાંધેલું લોટ રબરની ...

ગુજરાતી રેસીપી- સોજીના રસગુલ્લા

સોજીના રસગુલ્લા Rasgulla recipe, ગુજરાતી રેસીપી- સોજીના રસગુલ્લા

news

ફરાળી રેસીપી - સાબૂદાણા અપ્પે

ફરાળી રેસીપી - સાબૂદાણા અપ્પે

news

આ ટિપ્સ અજમાવીને હવે ઘર જ બનાવો સરસ સમોસા

સમોસા એક દરેકને પસંદનો સ્નેક્સ છે અને ચા સાથે તો આ એક બેસ્ટ ઑપ્શન છે. તેને ઘરે બનાવવું ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine