આ ટિપ્સ અજમાવીને હવે ઘર જ બનાવો સરસ સમોસા

ગુરુવાર, 8 માર્ચ 2018 (15:49 IST)

Widgets Magazine

સમોસા એક દરેકને પસંદનો સ્નેક્સ છે અને ચા સાથે તો આ એક બેસ્ટ ઑપ્શન છે. તેને ઘરે બનાવવું ખૂબ જ સરળ છે. એક વાર બનાવું શીખી લઈ તો બજારનો સમોસા લાવવી જરૂર બંદ કરી નાખો.
ટિપ્સ 
-સમોસા માટે મેંદા વધારે લૂજ ન બાંધવું.  
- જો વળતા સમયે લોજ લાગે તો તેની ઉપર સૂકો મેંદો નાખી એક વાર ફરીથી બાંધી લો. 
- ભરાવન બનાવવા માટે બટાકાને એક દિવસ પહેલા જ બાફી લો 
- ભરાવન સ્વાદિષ્ટ બનાવવા માટે આમચૂર જરૂર નાખો. 
- સમોસ તળતા સમયે તાપ ધીમું રાખો. 
- સમોસાને હળવી સોનેરી થતા સુધી મધ્યમ તાપ કરવી.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

Exam Time: પરીક્ષાને લઈને છે સ્ટ્રેસ તો અજમાવો આ 7 ટીપ્સ

ફાઈનલ પરીક્ષાને લઈને આજકાલ બાળકો ખૂબ તૈયારીઓમાં લાગેલા છે. પણ આજકાલ વધતા કામ્ટીશિયનના ...

news

દીકરી સૌની લાડકવાયી

નાની નાની વ્હાલી દિકરી ફુલનો મહેંકતો બગીચો દિકરી સુંદર ચહેરો નાજુક-ભોળી બાળપણથી જ ...

news

Beauty Tips - Hair fall માત્ર એક ડુંગળીના રસના ફાયદા

વાળને ખરવાની સમસ્યા આજકાલ સામાન્ય થઈ ગઈ છે. વધારેપણુ લોકો આ સમસ્યાને લઈને પરેશાન છે ખાસ ...

news

ગુજરાતી નિબંધ- મહિલા દિવસ Women's Day

સંસ્કૃતમાં એક શ્લ્ક છે. "યસ્ત પૂજ્યંતે નાર્યસ્તુ તત્ર રમંતે દેવતા:" એટલે કે જ્યાં નારીની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine