ગુજરાતી રેસીપી- સોજીના રસગુલ્લા

શુક્રવાર, 27 જુલાઈ 2018 (17:39 IST)

Widgets Magazine

1 કપ સોજી 
2 ચમચી દેશી ઘી 
1 મોટી ચમચી ખાંડ 
અડધો કપ સમારેલા ડ્રાઈ ફ્રૂટસ 
પાણી જરૂર મુજબ 
સજાવટ માતે 
1 નાહી ચમચી સમારેલા પિસ્તા 
ચપટી કેસર 
વિધિ 
- મધ્યમ તાપ પર એક પેનમાં દૂધ અને ખાંડ ઉકળવા માટે મૂકો. 
- ધીમે-ધીમે ચમચીથી હલાવતા સોજી નાખવી જેથી ગાંઠ ન પડે. 
- ચમચી સતત ચલાવતા રહો જ્યારે સુધી સોજી પૂર્ણ રૂપથી ઘટ્ટ ન થઈ જાય. 
- સોજીના ઘટ્ટ થતા જ તાપ બંદ કરી નાખો અને તેને ઠંડા થવા માટે મૂકો. 
- સોજીના ઠંડા થતા જ તેને હથેળીઓથી વચ્ચે રાખી હળવું ચપટું કરી નાખો. 
- હથેળીમાં ઘી લગાવીને તેને ચિકણો જરૂર કરી લો. 
- હવે સોજીના વચ્ચે ડ્રાઈ ફ્રૂટ્સ ભરો અને ગોળ આકાર ના રસગુલ્લા બનાવી લો. 
- મીડિયમ તાપમાં એક પેનમાં ખાંડ અને પાણી નાખી ચાશની તૈયાર કરી લો. 
- ચાશણી તૈયાર થતા જ રસગુલ્લાએ ચાશ્ણીમાં નાખો અને ઢાકીને 2 -3 મિનિટ પકાવું. 
- નક્કી સમય પછી તાપ બંદ કરી નાખો. તૈયાર છે સોજીના રસગુલ્લા. સમારેલા પિસ્તા અને ચપટી કેસરથી ગાર્નિશ કરો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સોજીના રસગુલ્લા ગુજરાતી ડિશ ટોપ 10 ગુજરાતી ડિશ ગુજરાતી રેસીપી ગુજરાતી રસોઈ રસોઈ Rasoi Cooking Rasgulla Recipe Gujarati Rasoi Top 10 Gujarati Dishes Recipe In Gujarati Most Popular Food In Gujarat

Loading comments ...

ગુજરાતી રસોઈ

news

ગુજરાતી રેસીપી- આ રીતે બનવો ફરાળી બટાટાની કીસ ખાઈને મજા પડી જશે

સામગ્રી બે બટાટા એક નાની ચમચી ઘી એક નાની ચમચી જીરું

news

ફરાળી રેસીપી કેળાની ચિપ્સ

સામગ્રી - અડધો ડઝન કાચા કેળા, અડધી નાની ચમચી કાળા મરીનો પાવડર, સંચળ, મીઠુ સ્વાદ મુજબ, ...

news

ગુજરાતી રેસીપી - કારેલા ચાટ

ગુજરાતી રેસીપી - કારેલા ચાટ

news

ટિફિનમાં બાળકોને આપો Pizza Sandwich

જો તમે ઈચ્છો છો કે તમારું બાળક શાળાથી ખાલી ટિફિન લઈને પરત આવે તો તેને દરેક વાર નવી નવી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine