સ્વાદિષ્ટ રેસીપી - Veg Omelette

બુધવાર, 21 માર્ચ 2018 (18:32 IST)

Widgets Magazine
veg omlette

ચણા દાળ - Gram pulse - 1 કપ 
ચોખા Rice - 1 કપ 
ટામેટા Tomato – 03 (ઝીણા સમારેલા) 
લીલી ડુંગળી Green onion – 01 (ઝીણી સમારેલી) 
ડુંગળી Onion – 01 (ઝીણી સમારેલી) 
ઈનો Eno – 01 પાઉચ 
લીલા ધાણા - લીલા ધાણા સમારેલા - 1 જુડી (ઝીણી સમારેલી) 
લીલા મરચા -  Green chillies – 03  (ઝીણા સમારેલા) 
તેલ Oil – તળવા માટે 
મીઠુ Salt – સ્વાદમુજબ 
 
વેજ ઑમલેટ બનાવવાની રીત - વેજ ઑમલેટ બનાવવા માટે ચોખા અને દાળને જુદા જુદા ધોઈ લો અને પાંચ કલાક માટે પલાળી દો. પલાળ્યા પછી બંને વસ્તુઓને મિક્સરમાં જુદી જુદી વાટી લો..  વાટેલી બંને વસ્તુઓ મિક્સ કરીને તેમા મીઠુ નાખીને હલાવી લો. 
 
હવે ગેસ પર તવો મુકી તેને ગરમ કરો. તવો ગરમ થઈ જ્યા કે તેની ઉપર થોડુ તેલ નાખીને તેને ફેલાવી લો અને તેને પણ ગરમ થવા દો.  જ્યા સુધી તવો ગરમ થઈ રહ્યો છે. દાળ ચોખાના પેસ્ટમાં સમારેલા ટામેટા, ડુંગળી, લીલા મરચા અને લીલા ધાણા અને ઈનો મિક્સ કરી લો ત્યારબાદ તૈયાર મિશ્રણને તેમા નાખો અને તેને સારી રીતે હલાવી લો. 
 
હવે લગભગ એક કપ મિશ્રણને ગરમ તવા પર નાખો અને જાડુ જાડુ થર તવા પર ફેલાવી દો. ગેસનો તાપ ધીમો કરીને આમલેટ સેંકાવા દો. 
 
જ્યારે આમલેટ એક બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગનુ થઈ જાય ત્યારે સાવધાનીપૂર્વક પલટાવી દો અને બીજી બાજુથી પણ તેને સેંકી લો. 
 
હવે તમારુ વેજ ઑમલેટ તૈયાર છે. તેને ગરમા ગરમ પ્લેટમાં કાઢો અને મનપસંદ ચટણી સાથે સર્વ કરો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતી રસોઈ ગુજરાતી વાનગી ગુજરાતી રેસીપી ટેસ્ટી વાનગીઓ વાનગીઓ બનાવવાની રીત શાકાહારી વાનગીઓ મીઠાઈઓ માંસાહારી વાનગી. વેજીટેરિયન રેસીપી નોનવેજ રેસીપી Khaman Pulav Holi Pakwan.biryani સ્વાદિષ્ટ રેસીપી - Veg Omelette All Gujarati Recipe Undhiyu. Gujarati Veg Nonveg Recipe Diffrent Type Of Cakes. Gujarati Cake Reciep Gujarati Recipe.diffrent Type Of Cakes. Gujarati Cake Reciep Undhiyu. Gujarati Veg Nonveg Recipe.gooseberry Pickle Recipe Gujarati Recipe.sharbat Peena

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

ગુજરાતી ફરાળી રેસીપી- વ્રતમાં બનાવો સાબૂદાણાનો ચેવડો

ગુજરાતી ફરાળી રેસીપી- વ્રતમાં બનાવો સાબૂદાણાનો ચિવડા

news

ફરાળી રેસીપી - મૌરેયાના પુલાવ

ફરાળી રેસીપી - મૌરેયાના પુલાવ

news

નાસ્તામાં ટ્રાઈ કરો Missi Roti

સવારે નાસ્તામાં કેટલાક લોકો પરાઠા ખાવા પસંદ કરે છે. તમે ચાહો તો મિસ્સી રોટી પણ ટ્રાય કરી ...

news

લીંબૂ જણાવશે કે રસોડામાં રાખેલું લોટ અસલી છે કે નકલી જાણો કેવી રીતે

આ દિવસો સોશલ મીડિયા અને વેબસાઈટસ પર લોટથી સંકળાયેલી ખબર આવી રહી છે બાંધેલું લોટ રબરની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine