દૂધમાં તુલસી નાખી ખાવાના ફાયદા

બુધવાર, 20 સપ્ટેમ્બર 2017 (17:27 IST)

Widgets Magazine

1. ફ્લૂ- જો તમને ફ્લૂ થઈ ગયું હોય તો , આ પેય તમને લાભ આપે છે અને જલ્દી ઠીક થવાની શક્તિ આપે છે. 


2. હૃદય સ્વાસ્થયને સારું કરે- જે લોકોને હૃદય રોગ થઈ ગયું હોય કે પરિવારમાં પહેલાથી કોઈને થયું છે અને એને થવાની શકયતા હોય , તો એવા લોકોને રોજ સવારે ખાલી પેટ દૂધ અને તુલસીના સેવન કરવું જોઈએ. આથી સારું થઈ જાય છે. 
 
3. તનાવ ઓછું કરે- આ પેયને પીવાથી મન સારું રહે છે અને વર્સ સિસ્ટમ પણ રિલેક્સ થઈ જાય છે જેથી માણસનું તનાવ પોતે ઓછું થઈ જાય છે . જો કોઈ ડિપ્રેશન કે ચિંતાથી ગ્રસ્ત છે તો એને તુલસી અને દૂધનું સેવન જરૂર કરવું જોઈએ. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

નવરાત્રીમાં ટૈટૂ બનાવવાનુ વિચારી રહ્યા છો તો સાવધાન...

ટૈટૂના શોખીન લોકો માટે ખરાબ સમાચાર છે. યુવાનોમાં આજકાલ ટેંટૂનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે. ...

news

કેન્સરઓને કોફી અને ચા દિલની બીમારી તેમજ કેન્સરથી બચાવે છે !!

જો તમે મહિલા છો અને તમને ડાયાબિટીસ છે તો રોજ ચા અને કોફીનુ સેવન તમને કેંસર અને દિલની ...

news

રોજ ખાશો આ તેલ તો નહી થાય ડાયાબિટીસ...

ડાયાબિટીસ થવુ આજકાલ સામાન્ય વાત થઈ ગઈ છે. ડાયાબિટીસથી બચવુ છે તો તમારે તમારા બૉડી વેટને ...

news

દૂધમાં આ સાત વસ્તુઓ મિક્સ કરીને પીવાથી થાય છે અધધ ફાયદા

દૂધ પીવાથી શરીરને તાકત અને ઉર્જા મળે છે તેથી આજે પણ વધારેપણું લોકો રાત્રે સૂતા પહેલા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine