રાત્રે કરો આ ઘરેલૂ ઉપાય ,સવારે મેળવો ચમકતા દાંત

સોમવાર, 9 જુલાઈ 2018 (21:17 IST)

Widgets Magazine

દાંત અમારા ચેહરાના મુખ્ય આકર્ષણ છે દાંત જો સાફ ન હોય તો માણસને શર્મિંદગી ઝીલવી પડે છે. મોતી જેવા ચમકરા દાંત તમારી સુંદરતા અને વ્યક્તિત્વમાં ચાર ચાંદ લગાવી દે છે. એક ચમકદાર મુસ્કાન તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે અને તમે સાર્વજનિક રૂપથી પ્રફુલ્લિત અનુભવશો. 
સ્ટ્રાબેરી- દાંરોને ચમકદાર બનાવાના સૌથી સરળ ઉપાય છે. સ્ટ્રાબેરીમાં નેચરલ ટીથ વહઈટનરના રૂપમાં કામ કરવાની ક્ષમતા છે અને સ્ટ્રાબેરીમાં મળતા મેલિક એસિડ દાંતોને સફેદ અને ચમકદાર બનાવે છે. દાંતોના ઉપયોગ કરવના સૌથી પહેલા સ્ટ્રાબેરીને વાટી લો. એના પલ્પમાં બેકિંગ સોદા મિક્સ કરી. બ્ર્શ કરી આ મિશ્રણને દાંતો પર લગાવીને કુલ્લો કરતા પહેલા થૉડા મિનિટ મૂકી દો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

છાશમાં મધ નાખીને પીવાથી થાય છે આ 7 ફાયદા

આદિવાસીઓના જીવનમાં મધ ન માત્ર આવકનું સ્ત્રોત છે પણ એનાથી સ્વાસ્થય જીવન માટે સુયોગ્ય પણ ...

news

કાનની તકલીફમાં લસણ છે કારગર , જાણો આ 5 ઉપાય

કાનમાં વેક્સ જમવું ,શરદીના કારણે દુખાવા થવું કે પછી કોઈ પ્રકારની એકર્જી થઈ જવું કે ...

news

સફેદ વાળ નથી ગમતા?...અટકાવવા માટે કરો આ ઉપાયો...

ઉંમરની સાથે સાથે વાળ સહેદ કે આછા થાય સામાન્ય વાત છે, પરંતુ ઉંમર પહેલા વાળનું પાકવું તે ...

news

પુરૂષો પોતાનાથી મોટી વયની સ્ત્રીઓ પ્રત્યે કેમ આકર્ષાય છે ?

પુરૂષો પોતાનાથી મોટી વયની સ્ત્રીઓ પ્રત્યે કેમ આકર્ષાય છે ?

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine