હેલ્થ ટિપ્સ : આટલા આરોગ્યપ્રદ ઘરેલુ ઉપાયો અજમાવી જુઓ

Widgets Magazine

health tips


ઓછુ કરવા - આખા ધાણાને રાતે પલાળી સવારે એ પાણી પી જાવ અને ધાણાને પણ ચાવી જાવ. આવુ કરવાથી કોલેસ્ટ્રોલનુ લેવલ ઓછુ થશે.

એસીડીટીમાં રાહત માટે - દસ દસ ગ્રામ લીલા નારિયળનો ટુકડો, ખસખસ અને સફેદ ચંદનને અડધા ગ્લાસ પાણીમાં પલાળી રાખો, સવારે આ પાણી ગાળીને પી જાવ એસીડીટીમાં રાહત મળશે.

હાઈ બ્લડપ્રેશરમાં રાહત માટે રોજ સવારે લસણની બે કળીઓ રોજ સવારે પાણીની કળી સાથે ચાવીને ખાવ. અઠવાડિયામાં ત્રણ વાર લેવાથી બ્લડપ્રેશરમાં રાહત મળશે.

ડાયાબીટીઝ પર કાબુ મેળવવા - જાંબુના બીજાને સાફ કરી સુકવી લો. તેનો વાટીને પાવડર બનાવી લો. આ પાવડર રોજ સવારે એક ચમચી પાણી સાથે લો. ડાયાબીટીશમાં રાહત મળશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

આરોગ્ય

news

શારીરિક સંબંધ બનાવતા પહેલા યુવકો આ 6 વાતો ચોક્ક્સ નોટિસ કરે છે

રિલેશનશિપમાં પ્રેમ અને વિશ્વાસની સાથે સાથે રોમાંસનુ હોવુ પણ જરૂરી છે. લાઈફમાં રોમાંસ કાયમ ...

news

ઠંડા અને સુન્ન પડેલા પગને તરત ઠીક કરશે આ 5 ઘરેલૂ ઉપાય

કેટલાક લોકોને પગ ગર્મીના મૌસમમાં પણ ઠંડા અને સુન્ન પડી જાય છે. પગ જ્યારે સુધી બ્લ્ડ ...

news

આ 6 કારણોથી પુરૂષો પોતાના પાર્ટનરને સંતુષ્ટ કરી શકતા નથી

લગ્નજીવનમાં પતિ પત્ની બંનેનુ ખુશ રહેવુ ખૂબ જરૂરી છે. પણ આખો દિવસ કામમાં વ્યસ્ત રહેવાને ...

news

Health Tips - રોજ ખાવ 2 ચમચી ખસખસ અને પછી જુઓ કમાલ

આજકાલ બદલતી લાઈફસ્ટાઈલને કારણે લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે પણ આ બીમારીઓને દૂર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine