હેલ્થ ટિપ્સ : રોજ 3 કેળા ખાવ અને સ્વસ્થ રહો

Widgets Magazine

સંશોધકોએ નવા અભ્યાસમાં જણાવ્યું છે કે દરરોજ કેળા ખાનાર લોકોમાં સ્ટ્રોકનો ખતરો ખૂબ જ ઘટી જાય છે. કેળામાં ઘણા એવા પોષક તત્વો રહેલા છે દિવસમાં ત્રણ કેળા ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. આનાથી સ્ટ્રોકનો ખતરો અને અન્ય રોગની તકો પણ ઘટી જાય છે.

- બ્રેકફાસ્ટમાં એક, બપોરે જમતી વેળા એક અને સાંજે પણ એક કેળુ ખાવાથી પૂરતા પ્રમાણમાં પોટેશિયમ મળે છે, જે બ્રેઇનમાં લોહીના જથ્થાની તકોને ઘટાડી દે છે. આ તકોને પોટેશિયમ ૨૧ ટકા સુધી ઘટાડી દે છે.

- કેળા બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં અને સ્ટ્રોકને રોકવામાં મદદરૃપ થાય છે. સરેરાશ કેળામાં ૫૦૦ મિલિગ્રામ પોટેશિયમનું પ્રમાણ હોય છે. જે બ્લડપ્રેશરને ઘટાડવામાં મદદરૃપ થાય છે. સાથે સાથે શરીરમાં ફલુઇડના સંતુલનને નિયંત્રણમાં રાખે છે.

- હાઈ બ્લડપ્રેશર રહેતુ હોય તેવા શાકાહારી લોકો માટે કેળા ઉત્તમ ફળ છે. કેળા ખાવાથી બીપી કંટ્રોલમાં રહે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કેળા હેલ્થ ટિપ્સ હેલ્થ કેર કેળા ખાવ સ્વસ્થ રહો કેળાના ફાયદા બ્રેકફાસ્ટ લંચ અને ડિઅર સ્ટ્રોકનો ખતરો પોટેશિયમ માટે કેળા બીપી કંટ્રોલ Healthy 3 Banana

આરોગ્ય

news

અસ્થમા કે શ્વાસ માટે નાં થશો પરેશાન, કરો આ ઉપાય

એક પાકેલા કેળાને છાલ સાથે ઉભો કાપી તેમાં ,એક નાની ચમચી કે બે ગ્રામ કાળી મરી(બારીક ...

news

Health - યાદશક્તિ ઓછી કરી શકે છે મોડા સુધી કામ કરવું .....

લાંબા સમય સુધી કામ કરી તમે વધારે પૈસા તો કમાવી શકો છો ,પણ આ તમારા મગજ પર પ્રતિકૂળ અસર ...

news

મચ્છરોને દૂર ભગાડવા કરો આ ઉપાય

ઉનાળો આવતા જ ઘરમાં મચ્છરો હોવાથી રોગોનો ફેલાવો એક પરેશાની બની જાય છે. આ ઋતુમાં મચ્છરોનુ ...

news

સૂતા પહેલા ખાવ 2 લવિંગ, પછી જુઓ તેના ફાયદા

આપણ કિચનમાં એવા અનેક મસાલા છે જેનો પ્રયોગ આપણે સ્વાસ્થ્ય પરેશાનીને ઠીક કરવા માટે કરીએ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine