Widgets Magazine
Widgets Magazine

મિક્સર ગ્રાઈંડરને કેવી રીતે ક્લીન કરવું ..

ગુરુવાર, 20 એપ્રિલ 2017 (17:02 IST)

Widgets Magazine

મિક્સરમાં કઈ પણ વાટયા પછી વાટેલી સામગ્રીની ગંધ તેમાં રહી જ જાય છે. આ ટિપ્સને અજમાવીને મિક્સીને રાખવું હમેશા ક્લીન 
ટિપ્સ 
- દર ઉપયોગ પછી મિક્સર કે મિક્સીને ગર્મ પાણીથી જરૂર ધોવું. 
- જો તમે મિક્સીમાં માખણ, મસાલા કે હીંગ વાટો છો તો તીખી ગંધ હટાડવા માટે સૂકી બ્રેડસની સ્લાઈસ નાખી મિક્સીને એક વાર ચલાવી લો. 
- મિક્સીની અંદર લીંબૂના છાલટાને પૂરી રીતે ઘસવું  અને પછી પાણીથી ધોઈલો. તેનાથી મિક્સીમાં કોઈ પણ વાટેલી વસ્તુની ગંધ નહી રહેશે. 
- ધ્યાન રાખવું કે લીંબૂને રસ પહેલાથી કાઢી લેવું. 
- 2 મોટી ચમચી વિનેગર અને પાણી મિક્સરમાં નાખી 2 સેકેંડસ માટે ચલાવો. મિક્સર એક્દમ સાફ થઈ જશે. 
- બેકિંગ પાવડર અને પાણીથી પેસ્ટ તૈયાર કરી મિક્સીની અંદર લગાવો અને 15 મિનિટ મૂકી દો. નક્કી સમય પછી પાણીથી ધોઈ લોૢ મિક્સીથી ગંધ મિનિટોમાં 
 
દૂર થઈ જશે. 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

તમે પણ મિલાવટી ઝેરીલું દૂધ તો નથી પી રહ્યા.. આ રીતે ઓળખો મિલાવટી દૂધને

ફૂડ રેગુલેટર એફએસએસઆઈ (FSSAI)ના સર્વેથી આ વાત સામે આવી છે કે દક્ષિણ ભારત સામે ઉત્તર ...

news

બ્રેસ્ટની સાઈજ વધારવા માટે બેસ્ટ છે આ aloevera gel

છોકરીઓને પરફેક્ટ અ લુક માટે બહુ ટેશનમાં રહે છે. તેના માટે એ બહુ ઉપાય પણ અજમાવે છે. કેટલીક ...

news

આ રીતે રહેશે માટલાનો પાણી ફ્રિજના પાણી કરતાં ઠંડું

ગરમીઓમાં ઠંડુ પાણી મળી જાય તો મજા આવી જાય છે . તમે શહરામાં રહો છો તો કદાચ તમને ફિલ્ટર ...

news

Undergarmentsને લઈને આ ભૂલ આરોગ્ય પર પડે છે ભારે

સારા આરોગ્ય માટે શરીરની સાફ -સફાઈ રાખવું બહુ જરૂરી છે. જે રીતે સારા જોવાવા માઋએ દરરોજ ...