ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By

Tips- રોટલીથી સાફ કરો જૂતા, ટી-બેગથી દુર્ગંધ દૂર કરો

કાર્લટન લંદન કંપનીના જાપાનમાં મુખ્ય ડિઝાઈનર જોજી સૂજેનોએ જૂતાને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવાના સંબંધમાં આ ટિપ્સ આપ્યા 
 
* જોજી મુજબ સાબરના ચામડાથી બનેલા ગંદા જૂતાને સાફ કરવા માટે વાસી રોટલીની પાપડી ઘસવી. 
 
* સફેદ  સોલના જૂતાને સાફ કરવા માટે નેલ પૉલિશ રિમૂવરનો ઉપયોગ કરો. 
 
* હીલ વાળા નવા ફુટવેયર પહેરવા માટે બ્લો ડ્રાયરનો ઉપયોગ કરો અને મોજા સાથે પહેરો. 
 
* ચામડાના જૂતા પર પડી ગયેલ સ્ક્રેચ કે નિશાન હટાવા માટે નેલ પૉલિશ રિમૂવરનો ઉપયોગ કરો. 
 
દુર્ગંદ દૂર કરશે ટી-બેગ 
 
જૂતાની દુર્ગંધ દૂર કરવા માટે તેમાં ડ્રાઈ ટી બેગ મૂકી શકો છો. પેટેંટ ચમડાના જૂતા પર પડેલ નિશાનને કાઢવા માટે રૂ પર પેટ્રોલિયન  જેલીનો ઉપયોગ કરો. સાથે જ ચમડાના જૂતાથી પાણીના ડાઘ હટાવા માટે રિરકા અને ટૂથ બ્રશનો ઉપયોગ કરો.