શુક્રવાર, 31 ઑક્ટોબર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
નારી સૌદર્ય
ઘરની શોભા
Written By
Last Modified:
બુધવાર, 30 મે 2018 (10:24 IST)
સંબંધિત સમાચાર
kitchen tips- ખૂબજ કામના છે આ 6 કિચન ટિપ્સ તમને બનાવશે સ્માર્ટ ગૃહિણી
ઘરેલુ નુસ્ખા - સ્માર્ટ કુકિંગ ટિપ્સ
રસોઈ ટિપ્સ : સ્માર્ટ ગૃહિણી બનવા માટે યાદ રાખવા જેવી કિચન ટિપ્સ
Best Use - બટાકાના આવા ઉપયોગ વિશે શુ તમે જાણો છો ?
આ રીતે કોથમીરને લાંબા સમયે સુધી તાજી રાખો
Video - સ્માર્ટ ગૃહિણી માટે સ્માર્ટ કિચન ટિપ્સ
સાદી શાકભાજીને શાહી સ્વાદ આપવા માટે માવો, ક્રીમ, મલાઈ આમાંથી કોઈ એક વસ્તુ મિક્સ કરો
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
પ્રધાનમંત્રી મોદી સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારને મળ્યા, લોખંડી પુરુષના યોગદાનને યાદ કર્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે એકતા નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી. દેશના પ્રથમ ગૃહમંત્રીની 150મી જન્મજયંતિની પૂર્વસંધ્યાએ એકતા નગરમાં આયોજિત ભવ્ય ઉજવણીમાં સરદાર પટેલના પૌત્ર ગૌતમ પટેલ અને તેમના પરિવારે પણ હાજરી આપી હતી...
એક પ્રેમીએ પોતાની પ્રેમિકાના લગ્ન રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને માર મારવામાં આવ્યો અને છોકરીએ તેની ગરદન અને કાંડાની નસો કાપી નાખી.
ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાના મૌદહા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પરછાચ ગામમાં બુધવારે સાંજે પ્રેમ સંબંધને લગતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી. લગ્નનો વિરોધ કરવા આવેલા પ્રેમીને પ્રેમિકાના પરિવારે દોરડાથી બાંધીને લાકડીઓથી નિર્દયતાથી માર માર્યો. તેના પ્રેમીની હત્યાની જાણ થતાં, પ્રેમિકાએ છરીથી પોતાની ગરદન અને કાંડાની નસો કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.
રાષ્ટ્રીય એકતા દિવસ પર, પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રૂ. ૧,૨૨૦ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.
રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે એકતા નગરમાં વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રૂ. ૧,૨૨૦ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઇ-ઉદઘાટન અને ઇ-શિલાન્યાસ કર્યો.
મુંબઈમાં 17 બાળકોને બંધક બનાવનાર રોહિત આર્યનું પોલીસ ગોળીબારમાં મોત; જાણો આખી ઘટના
મુંબઈના પવઈ વિસ્તારમાં 17 બાળકોને બંધક બનાવનાર રોહિત આર્યનું પોલીસ ગોળીબારમાં મોત થયું છે. આરોપીએ ફિલ્મ ઓડિશનના બહાને બાળકોને બંધક બનાવ્યા હતા. પોલીસે બચાવ કામગીરી શરૂ કરી અને તમામ બાળકોને સુરક્ષિત રીતે બચાવી લીધા. આ કેસ હવે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
Junior Hockey World Cup 2025 પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર, આ ટીમને મળી એન્ટ્રી, મોટી જાહેરાત
પાકિસ્તાન ટીમ એક સમયે હોકીમાં ટોચ પર હતી, પરંતુ આજે તેમની સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે. દરમિયાન, પાકિસ્તાન હોકી ટીમ મેન્સ જુનિયર હોકી વર્લ્ડ કપ 2025માંથી બહાર થઈ ગઈ છે. ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા હવે પાકિસ્તાનની જગ્યાએ આ ટીમને તક આપવામાં આવી છે. આ મોટી ટુર્નામેન્ટ 28 નવેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન રમવાની છે.
ધર્મ
Dev Deepawali 2025: 4 કે 5 નવેમ્બર, ક્યારે છે દેવ દિવાળી ? તારીખના આધારે શુભ મુહૂર્ત, દીવા પ્રગટાવવાનું મહત્વ અને પૂજાની વિધિ વિશે જાણો
Dev Deepawali 2025: દેવ દિવાળી 2025 ની તારીખ અંગે થોડી મૂંઝવણ છે. આ દિવસ કાર્તિક પૂર્ણિમાના દિવસે આવે છે. એવું માનવામાં આવે છે કે દેવ દિવાળી પર ગંગા નદીના કિનારે અથવા ઘરે દીવા પ્રગટાવવા જોઈએ. આ દિવસે પૂજા કરવાથી સૌભાગ્ય, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. જાણો આ વર્ષે દેવ દિવાળી ક્યારે ઉજવવામાં આવશે.
જલારામ જયંતી - જાણો મહાન સંત જલારામ વિશે કેટલીક રોચક વાતો
જલારામ બાપાનો જન્મદિવસ હિંદુ માસ કારતકના શુક્લ પક્ષની સાતમે જલારામ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. તે દિવાળીના સાતમા દિવસે આવે છે. કારતક સુદ સાતના 29 ઓક્ટોબરના સોમવારે જલારામ બાપાની 226 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવશે જેને લઈ લોહાણા સમાજમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આ દિવસે ભક્તોને પ્રસાદના રૂપમાં ભોજન પીરસવામાં આવે છે.
જલારામ જયંતિ - જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati
સોરઠ ભૂમિ પાવન ધામ, વીરપુર નામે એમાં ગામ, પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ, જનસેવાનું કરવા કામ, … (૨) રાજબાઇ માતાનું નામ, પ્રધાનજી પિતાનું નામ, લોહાણા જ્ઞાતિ હરખાય, નામ સમરતાં રાજી થાય, … (૪)
Kartik Purnima 2025: કાર્તિક પૂર્ણિમા પર પ્રગટાવો 365 વાટનો દિવો, આખા વર્ષની પૂજાનુ એક સાથે મળશે શુભ ફળ
365 Vaat No Divo Kyare Pragtavavo 2025: કારતક પૂર્ણિમાના દિવસે 365 વાટવાળો દિવો પ્રગટાવવાથી એક વિશેષ પરંપરા નિભાવવામાં આવે છે. પણ શુ તમે જાણો છો કે તેનુ મહત્વ શુ છે ? તો ચાલો અમે તમને બતાવીએ કે કારતક મહિનાના અંતિમ દિવસે કેમ પ્રગટાવવામાં આવે છે આ વિશેષ દિવો અને તેના નિયમ શુ છે.
Khatu Shyam Ji No Birthday Date 2025: શ્યામ બાબાનો જન્મદિવસ ઘરે કેવી રીતે ઉજવશો, જાણો કયો પ્રસાદ ચઢાવવાથી હારેલાનો સહારાની થશે કૃપા
Khatu Shyam Ji No Birthday Date 2025: ખાટુ શ્યામ બાબાનો જન્મદિવસ દર વર્ષે દેવઉઠી એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે, અને આ વર્ષે, તે 1 નવેમ્બરના રોજ આવશે. અહીં, અમે તમને શ્યામ બાબાનો જન્મદિવસ ઘરે કેવી રીતે ઉજવવો અને તેમના મનપસંદ પ્રસાદ વિશે જણાવીશું.