કિચન માટે ટિપ્સ Top 5 Kitchen Tips in gujrati

બુધવાર, 6 સપ્ટેમ્બર 2017 (11:46 IST)

Widgets Magazine

1. ફર્શને ચમકાવવા માટે 1 કપ સિરકામાં ગરમ પાણી નાખી ફર્શને સાફ કરવાથી એ ચમકવા લાગે છે. 
 
2. લોટ બાંધતા સમયે પાણીમાં થોડું દૂધ મિક્સ કરવાથી રોટલી વધારે સ્વાદિષ્ટ થઈ જાય છે. 
 
3. ખાંડના ડબ્બામાં 6-7 લવિંગ નાખવાથી ખાંડમાં કીડીઓ નહી લાગતી. 
 
4. એક ચમચી ખાંડને બ્રાઉન થાય ત્યાં સુધી ગરમ કરો અને પછી એને Cake ના  Mixtureમાં ગરમ કરેલી ખાંડને મિક્સ કરી નાખો. એનાથી Cakeનું રંગ સારું થઈ જશે. 
 
5. કાપેલા સફરજનમાં લીંબૂની થોડા ટીંપા નાખવાથી સફરજનના ઉપરનો ભાગ કાળું નહી થાય. 
 
6. બધા વાસણ રાત્રે જ સાફ કરી લો આ Vastu મુજબ પણ સહી છે. અને તમારા આરોગ્ય માટે પણ એક યોગ્ય ટેવ છે અને એનો સૌથી મોટું ફાયદો આ પણ છે કે સવારે-સવારે ઉઠીને વાસણ ધોવાનું  tension  તમને નહી રહેશે. 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કિચન માટે ટિપ્સ Homecare Home Tips Top 5 Kitchen Tips In Gujrati

Loading comments ...

નારી સૌદર્ય

news

કૂકિંગ-Tips- બાફતી વખતે હવે બટાકા ફાટે નહી

જો બટાટા બાફતી સમયે એ ફાટેલા જોવા મળે છે તો તેની અંદર પાણી પણ ઘુસી જાય છે. તો વેબદુનિયા ...

news

Top 5 kitchen tips - કિચનમાં ખૂબજ કામની છે આ ટીપ્સ - see video

- વાસણમાં કે છરીમાં ડુંગળીની દુર્ગંધ આવતી હોય તો તેને મીઠાના પાણીથી ધોઈ લેવા - દૂધ ...

news

સફેદ વાળથી છુટકારો મેળવવા માટે ઘરેલુ ઉપાયો

વાળ ખરવા અને સફેદ થવા સૌની સામાન્ય સમસ્યા છે. જેનાથી પરેશાન થઈને લોકો અનેક પ્રકારના બજારી ...

news

રોજ કરો 10 મિનિટની આ કસરત, જાંઘની ચરબી ઉતરી જશે

જાડાપણાને કારણે મહિલાઓના પેટ અને જાંઘની આસપાસ વસા જમા થવા માંડે છે. તેમા મહિલાની બોડી શેપ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine