Widgets Magazine
Widgets Magazine

Jyotish - આ રાશિના યુવક સાથે લગ્ન કરશો તો તમને જીવનમાં સર્વ સુખ મળશે

બુધવાર, 18 એપ્રિલ 2018 (17:42 IST)

Widgets Magazine

જાણો કંઈ રાશિના યુવક સાથે લગ્ન કરવુ તમારે માટે છે લાભકારી 
 
યુવતીઓ મોટાભાગે ઈચ્છતી હોય છે કે તેમના લગ્ન એક એવી વ્યક્તિ સાથે થાય જે જીવનભરની ઢગલો ખુશીયો તેમને આપે.  જ્યારપછી તેમની જીવનમાં પ્રેમની કોઈ કમી ન રહે. યુવતીઓ પોતાને માટે એવો જીવનસાથી પસંદ કરે છે જે તેમના દરેક હાલને સમજે અને તેમની સાથે હંમેશા વફાદાર રહે.  હવે તમે કોઈને ચેહરો જોઈને તો તેની અંદરના સત્યને જાણી શકતા નથી. પણ જેવુ કે અમે તમને પહેલા પણ જણાવ્યુ હતુ કે 
જ્યોતિષમાં દરેક વ્યક્તિની સમસ્યાઓનુ સમાધાન બતાવ્યુ છે. 
 
એ જ રીતે જીવનસાથીની પસંદગી કરવા માટે પણ જ્યોતિષમાં યુવકોની કેટલીક રાશિ બતાવી છે. જે તમારા જીવનસાથીના રૂપમાં તમારી આશાઓ પર ખરા ઉતરી શકે છે. આવો જાણીએ તેના વિશે.... 
મકર રાશિ - બેટર હાફ મતલબ બેસ્ટ હસબેંડની આ રેસમાં મકર રાશિના યુવકોનો સમાવેશ થાય છે. જે યુવતીઓના લગ્ન મકર રાશિના યુવક સાથે થાય છે તેની પત્નીઓ હંમેશા ખુશ રહે છે. 
 
એવુ માનવામાં આવે છેકે મકર રાશિના યુવકો પોતાની લાઈફ પાર્ટનર માટે હંમેશા વફાદાર રહે છે.  જો તમે મકર રાશિના છોકરા સાથે લગ્ન કરવાનું વિચારી રહ્યા છો તો જાણી લો કે તેમનો વ્યવ્હાર પોતાના લાઈફ પાર્ટનર માટે ક્યારેય નહી બદલાય. તેઓ તમારા જીવનમાં દરેક રીતે પ્રભાવશાળી હોય છે.

કન્યા રાશિ - હવે વાત કરીએ બીજી રાશિની જેમા આવે છે કન્યા રાશિના યુવક. જી હા. કન્યા રાશિના યુવકો સાથે લગ્ન કરવા તમારા સપના સાચા પડવા જેવુ છે.  કારણ કે આ રાશિના યુવકો તમારા દરેક સપના પૂરા કરવામાં સમર્થ રહે છે. જો તમે લગ્ન માટે આ યુવકોને પસંદ કરશો તમારા માટે ખૂબ જ મુબારક રહેશે તમારી જીંદગી. 
 
આ ઉપરાંત તેઓ દેખાવમાં ખૂબ હેંડસમ અને આકર્ષક અને પ્રેમ કરનારા હોય છે અને તમામ મુશ્કેલીઓ પછી પણ પોતાની પત્નીનો સાથ છોડતા નથી. 
 

sinh
હવે વારો આવે છે ત્રીજી મતલબ અંતિમ રાશિ સિંહ રાશિની. આ રાશિવાળાનુ વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક હોય છે. તે હંમેશા પોતાની પત્નીને ખુશ કરવા માટે કંઈક ને કંઈક કરતા રહે છે. 
 
આ ઉપરાંત સિંહ રાશિના યુવકોને હંમેશા ખૂબસૂરત પત્ની જ મળે છે.  એવુ કહેવાય છે કે જો તેઓ પોતાની લાઈફમાં સંતુષ્ટ નથી તો એ માટે તેઓ કંઈ પણ કરવા તૈયાર રહે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
જ્યોતિષ 2017 ગુજરાતી જ્યોતિષ વાર્ષિક રાશિફળ 2017 અંક જ્યોતિષ 2017 મુહુર્ત ચોઘડિયા મેષ રાશિફળ 2016. વૃષભ રાશિફળ. મિથુન રાશિફળ. કર્ક રાશિફળ. કન્યા રાશિફળ. સિંહ રાશિફળ. વૃશ્ચિક જ્યોતિષવિજ્ઞાન કુંડળી જનમપત્રિકા ગ્રહવિજ્ઞાન ગ્રહોની ગતિ જ્યોતિષફળ જન્મકુંડળી ભવિષ્ય હસ્તરેખા Planet Celebrities Prediction રાશિના યુવકૢ લગ્ન. સર્વ સુખૢ Know-the-best-lover-man-for-marriage. Astrology Articles Free Horoscope Gujarati Prediction Astrology Science Free Astrology રાશિફળ. ધનુ રાશિફળ. મીન રાશિફળ. કુંભ રાશિફળ . મકર રાશિફળastrology In Gujarati Stats Of Stars

Loading comments ...

લગ્ન વિશેષાંક

news

પરિણીત મહિલાએ આ 6 વાત બધા આગળ નહી કરવી જોઈએ.

નવા રિવાજો અને જવાબદારીઓને લીધે, છોકરીઓ સારી કામગીરી બજાવી ન શકે છે. જેનાથી કુટુંબનું ...

news

લગ્ન માટે છોકરી શોધી રહ્યા છે તો કેટલીક વાતોનો ધ્યાન રાખવું.

લગ્ન કોઈ પણ જીવનનો મહત્વપૂર્ણ ફેસલો હોય છે. જો તમે પણ લગ્ન કરવા ઈચ્છો છો અને તેના માટે ...

news

માત્ર ઈંડિયનસ કપલ્સ જ કરે છે લગ્નની પહેલી રાત આ કામ

લગ્નને લઈને દરેક દેશમાં જુદા-જુદા પરંપરાઓ નિભાઈ જાય છે. જો અમે ભારતની વાત કરે તો અહીં ...

news

Kundli for Marriage - લગ્ન પહેલા કુંડળી કેમ જોવામાં આવે છે જાણો 4 કારણ

હિંદુ ધર્મમાં કુંડળીનો મુખ્ય રોલ હોય છે. મોટાભાગે લગ્ન કરતા પહેલા લોકો કુંડળી મિલાન કરે ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine