31 જાન્યુઆરીએ છે માઘ પૂર્ણિમા અને ચંદ્ર ગ્રહણ, વાંચો શુભ મૂહૂર્ત

બુધવાર, 31 જાન્યુઆરી 2018 (09:33 IST)

31 જાન્યુઆરીને છે માઘ પૂર્ણિમા. તેને માઘી પૂર્ણિમા પણ કહેવાય છે. માઘી પૂર્ણિમા નદિઓમાં સ્નાન કરાય છે. આ દિવસે સ્નાન અને દાનનો ખાસ મહત્વ હોય છે. માઘ પૂર્ણિમાના દિવસે જ પડી રહ્યું છે. આ વર્ષ 2018નો પહેલો ચંદ્ર ગ્રહણ હશે. ચંદ્ર ગ્રહણના થોડા કલાક પહેલા જ સૂતક લાગી જાય છે. માઘ માનવું છે કે આ દિવસે ચંદ્રમા તેમની સોળ કળાઓથી અમૃત વર્ષા કરે છે. 
વર્ષ 2018માં માઘ પૂર્ણિમા 31 જાન્યુઆરી 2018ને છે. પૂર્ણિમાની રિથિ 30 જાન્યુઆરી 2018 મંગળવારની રાત્રે  22:22 પર  લાગી જશે અને બીજા દિવસે 31 જાન્યુઆરી 2018 બુધવારે 18:56 સુધી રહેશે. 
 
ચંદ્ર ગ્રહણથી 12 કલાક પહેલા સૂતક લાગી જાય છે. જેમાં સ્નાન, દાન, નહી કરાય છે. આ દિવસે સવારે 10 વાગીને 18 મિનિટથી સૂતક લાગી રહ્યું છે. તેથી સવારે 8 વાગ્યે પૂજા માટે શુભ રહેશે. 
 આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ, આ રાશિઓ પર પડશે ખરાબ અસર, જાણો તમારી રાશિ પર શુ પડશે અસર

માઘ શુક્લ પક્ષ પૂર્ણિમાને 31 જાન્યુઆરીના દિવસે થનાર ચંદ્રગ્રહણનો અસર કેટલીક રાશિઓ માટે ...

news

Chandra Grahan 2018 - આ 4 રાશિયોને મળશે લાભ

જ્યોતિષ મુજબ આ ચંદ્ર ગ્રહણ કેટલાક લોકો માટે અત્યંત શુભ સાબિત થશે તો બીજી બાજુ કેટલાક લોકો ...

news

10 વર્ષ પછી 31 જાન્યુઆરીએ આ રાશિઓ પર બની રહ્યુ છે ખાસ યોગ, થઈ શકે છે ધનની વરસાદ

10 વર્ષ પછી 31 જાન્યુઆરીએ આ રાશિઓ પર બની રહ્યુ છે ખાસ યોગ, થઈ શકે છે ધનની વરસાદ - આ છે એ ...

news

Weekly Astrology - 29 જાન્યુઆરી થી 4 ફેબ્રુઆરી 2018

મેષ- . આ સમયે નોકરી-ધંધામાં પ્રગતિની શકયતા છે. તમારા રોકાયેલા કામનો સમાધાન થઈ શકે છે. ...