રક્ષાબંધન પર લાગી રહ્યું છે ચંદ્ર ગ્રહણ, 4 રાશિઓ માટે છે ભારે

સોમવાર, 31 જુલાઈ 2017 (14:45 IST)

Widgets Magazine

ચંદ્ર ગ્રહણનો રાશિમુજબ પ્રભાવ 
7 અગસ્તને લાગનાર ભારત સાથે એશિયાનાના વધારેપણુ દેશ અને યૂરોપીય દેશમાં પણ જોવાશે. જ્યોતિષ પરિણામ મુજબ આ ચંદ્ર ગ્રહણ મકર રાશિ પર શ્રાવણ નક્ષત્રમાં લાગી રહ્યું છે. ગ્રહણનો સીધો અસર આ 4 રાશિઓ પર થશે. મકર, તુલા, મિથુન અને કુંભ પણ આ 5 રાશિઓની કિસ્મત ચમકશે. મેષ, સિંહ કન્યા વૃશ્ચિક અને મીન. તે સિવાય બાકીની રાશિઓ એટલે કે વૃષભ, કર્ક અને ધનુ રાશિ વાળા માટે ગ્રહણ મિશ્રિત પરિણામ રહેશે. 
ઉપાય 
જે રાશિઓ પર ગ્રહણનો ખરાબ અસર થવાની શકયતા છે. તેનાથી પહેલા તમારા સ્વાસ્થયનો ધ્યાન રાખવું જોઈએ. કારણકે આ ચંદ્ર ગ્રહણ છે તો સમય પ્રમાણે માનસિક પરેશાનીઓ ઉભી થઈ શકે છે. ગ્રહણ કાલમાં ૐ નમ: શિવાય મંત્રનો જાપ કરવું બધી રાશિઓ માટે શુભ રહેશે.

પર નિબંધ

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રક્ષાબંધન ચંદ્ર ગ્રહણ ૨૦૧૭ રક્ષાબંધન ૨૦૧૭ રાશિમુજબ પ્રભાવ Rakshabandhan 2017 Rakshabandhan Moon Eclipse

Loading comments ...

તહેવારો

news

Savan - શ્રાવણમાં ઘરે લઈ આવો આ 5 વસ્તુઓ.. થશે શિવની કૃપા

જુલાઈ મતલબ હિંદુ પંચાગમાં શ્રાવણ માસ તરીકે ઓળખાતો શિવનો પવિત્ર મહિનો. શ્રાવણ મહિનામાં ...

news

રક્ષાબંધન પર ગ્રહણ, જાણો ભાઈને રાખડી બાંધવાનો શુભ મૂહૂર્ત

ક્ષાબંધનએ દિવસ હોય છે જેની રાહ દરેક ભાઈ -બેનને જુએ છે. આ વર્ષે ભાઈ બેનનો આ પ્રેમનો પ્રતીક ...

news

જાણો મંગલા ગૌરી વ્રત પૂજા કેવી રીતે કરીએ ?

ભગવાન શિવને પ્રિય શ્રાવણ માસમાં પડનાર બધા મંગળવારે મંગળા ગૌરી વ્રત રખાય છે. આ વ્રત ...

news

શિવકૃપા મેળવવવા જળ જરૂર ચઢાવું ...

પુરાણોમાં પાણીનું મહત્વ અને તેના સંરક્ષણ વિશે સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે. શિવ પર જળ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine