અધિક માસમાં રાશિ મુજબ કરો આ ઉપાય, પુર્ણ થઈ શકે છે દરેક ઈચ્છા

શનિવાર, 2 જૂન 2018 (17:52 IST)

 
જ્યોતિષ મુજબ અધિક માસમાં જો તમારી રાશિના સ્વામીની આરાધના, તમારા ઈષ્ટદેવ સાથે કરવામાં આવે તો ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે અને તમારા ખરાબ દિવસ પણ દૂર થઈ શકે છે.  તમે પણ જાણો પુરૂષોત્તમ માસમાં રાશિ મુજબ કયા દેવતાની પૂજા કરશો... 
 
1. મેષ અને વૃશ્ચિક રાશિવાળાએ પોતાની રાશિના સ્વામી મંગળ દેવતા સાથે હનુમાનજી અને ભગવાન શ્રીરામની ઉપાસના કરવી જોઈએ. 
2. વૃષભ અને તુલા રાશિવાળાએ પોતાની રાશિનો સ્વામી શુક્રદેવતા સાથે માતા દુર્ગાની આરાધના કરવી જોઈએ. 
3. મિથુન અને કન્યા રાશિના લોકોએ પોતાની રાશિના સ્વામી બુધ દેવતા સાથે સાથે ગણપતિ ભગવાનની ઉપાસના કરવી જોઈએ. 
4. કર્ક રાશિના લોકોએ પોતાની રાશિના સ્વામી ચન્દ્રમા સાથે ભગવાન શિવની આરાધના કરવી લાભપ્રદ રહેશે. 
5. સિંહ રાશિના જાતકોએ પોતાની રાશિના સ્વામી સૂર્ય સાથે મા ગાયત્રી અને હનુમાનજીની આરાધના કરવી જોઈએ. 
6. ધનુ અને મીન રાશિના જાતકોએ પોતાની રાશિના સ્વામી દેવગુરૂની સાથે સાથે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. 
7. મકર અને કુંભ રાશિના જાતકોએ પોતાની રાશિના સ્વામી શનિદેવ સાથે હનુમાનજી અને ભૈરવ બાબાની ઉપાસના કરવી જોઈએ જેથી શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે. આ પણ વાંચો :  
અધિક માસ રાશિ મુજબ કરો આ ઉપાય પુર્ણ થઈ શકે છે દરેક ઈચ્છા Measures According To Zodiac Measures Of Adhik Mass

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

- ઘર અને દુકાનમાં પ્રગટાવો આ વસ્તુઓ જીવશો એશોઆરામ અને ઠાઠમાઠ ભરી જીંદગી

Vastu Tips- ઘર અને દુકાનમાં પ્રગટાવો આ વસ્તુઓ જીવશો એશોઆરામ અને ઠાઠમાઠ ભરી જીંદગી

news

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે 2-6-2018

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે ...

news

June Birthday -શુ તમારો જન્મ જૂન મહિનામાં થયો છે ? જાણો શુ કહે છે જ્યોતિષશાસ્ત્ર

તમારો જન્મ કોઈપણ વર્ષના જૂન મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે આપ એક નંબરના જીદ્દી ...

news

આ 4 રાશિવાલા પર તમે કરી શકો છો વિશ્વાસ, વિશ્વાસપાત્ર હોય છે આ રાશિવાળા

જ્યોતિષ મુજબ બધી રાશિયોનો સ્વભાવ જુદો જુદો હોય છે. કેટલીક રાશિવાળા ખૂબ ગુસ્સાવાળા હોય છે ...