સૂર્ય ગ્રહણ 2018 - આ ઉપાયો કરવાથી મળશે ફાયદો

ગુરુવાર, 12 જુલાઈ 2018 (11:52 IST)

વર્ષ 2018નુ બીજુ સૂર્ય ગ્રહણ આવતીકાલે પડશે. ઉલ્લેખનીય છે કે સૂર્યગ્રહણના 12 કલાક પહેલા સૂતક લાગી જાય છે અને આ દરમિયાન કેટલાક કાર્યો કરવાની મનાઈ હોય છે. આ સૂર્યગ્રહણ આંશિક હશે.   ગ્રહણનો સમય ભારતીય સમય મુજબ સવારે 7 વાગીને 18 મિનિટ 23 સેકંડથી શરૂ થશે જે 8 વાગીને 13 મિનિટ 5 સેકંડ સુધી રહેશે.  તમે આ દરમિયાન કેટલાક ઉપાયો કરીને તેનો લાભ ઉઠાવી શકો છો. 
 
આવો જાણીએ કેટલાક ઉપાય 
 
ગ્રહણ કાળ પછી પવિત્ર નદીમાં કે ઠંડ જળથી સ્નાન કરવુ જોઈએ 
અન્ન વસ્ત્ર અને ધનનું દાન કરવુ જોઈએ 
ગ્રહણ સમયમાં ધ્યાન અને જપ સૌથી વધુ લાભદાયક હોય છે. આ પણ વાંચો :  
સૂર્ય ગ્રહણ 2018 ઉપાયો . ફાયદો Solar-eclipse. Upay-after-eclipse. Jyotish 2018 Gujarati Astro

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે 12/07/2018

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે ...

news

દૈનિક રાશિફળ- આજે શું કહે છે તમારી રાશિ 12/07/2018

મેષ :- (અ.લ.ઇ) - ધ્યેયપ્રાપ્તિમા સફળતા મળશે. સરકારી કામમા અનુકુળતા રહેશે. ભૌતિક સુખ ...

news

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે 11/07/2018

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે ...

news

શું શુભ સંયોગ લાવ્યા છે આજે તમારી રાશિ જાણો રાશિફળ 11/07/2018

મેષ :બિનજરૂરી કાર્યોથી દૂર રહેવું. વેપારમાં ઉન્નતિ થશે. કુટુંબનાં સભ્યોનો સહયોગ મળી શકે ...