Widgets Magazine
Widgets Magazine

સાપ્તાહિક રાશિફળ 12 ફેબ્રુઆરી થી 18 ફેબ્રુઆરી

રવિવાર, 11 ફેબ્રુઆરી 2018 (08:45 IST)

Widgets Magazine

મેષ(Aries) - આ સમયે બુધ વક્રી થઈને સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. જે તમારા માટે એટલું  શુભ  ફળદાયક નહી થશે. અઠવાડિયાના પૂર્વાર્ધ તમારા માટે બિજનેસ નોકરી અને કાર્યક્ષેત્રમાં શુભ ફળદાયી રહેશે. વિદેશ માટે કોઈ અવસર ઉભું થશે. મલ્ટીનેશનલ કંપનીમાં કાર્યરત જાતકોને નવા અવસર મળશે કે વર્તમાન સંસ્થામાં નવી જવાબદારી મળવાની શકયતા છે. ધંધામાં લોન કે પૈસાના લેવડ-દેવડ ના કામ ઉકેલશે. જીવનસાથી કે પ્ર્રિય માણસ સાથે આનંદદાયલ સમય વીતશે અને પ્રવાસનો કાર્યક્રમ બનશે. કોઈ પ્રિય સાથે આનંદદાયક સમય વીતશે અને પ્રવાસબું કાર્યક્રમ બનશે. કોઈ પ્રિય માણસ સાથે ડેટિંગ પર જવાના કાર્યક્રમ પણ બની શકે છે. આમ તો અઠવાડિયાના ઉતરાએધ નિરાશા, શારિરિક નબળાઈ, તકલીફ કાર્યમાં અવરોધ ભરેલો જોવાઈ રહ્યા છે આ સમયે સંકટનાશક ગણેશ સ્ત્રોતનો પાઠ કરી ઘરથી બાહર નિકળો . 
 
વૃષભ Tauras- અઠવાડિયાનો પૂર્વાર્ધ તમારા માટે શુભ રહેશે. આ સમયે આર્થિક, શારિરિક માનસિક નોકરી અને ધંધાથી સંબંધિત કાર્ય સરળતાથી પૂરા થશે. નોકરીયાત લોકોને ઉત્તમ અવસર મળી શકે છે. આ સમયે તમે વડીલો સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી તમાર કોશળ દેખાડીને પ્રગતિના માર્ગનો નિર્માણ કરી શકો છો. જીવનસાથી અને પ્રિય માણસ સાથે  યાત્રા પ્રવાસનો આયોજન થવાના યોગ પ્રબળ થઈ રહ્યા છે. સંતાન થી સંબંધિત શુભ સમાચાર મલશે અને એમની પ્રગતિ તમને મન જ મનમા હર્ષિત કરશે. વિદ્યાર્થીઓને ભણતરમાં અનૂકૂળતા રહેશે. તમે વિશેષજ્ઞો સાથે અભ્યાસ સંબંધી ચર્ચા કરી કઠિન પ્રશ્નોના ઉકેલ કાઢવામાં સફળ થશો. શેયર બજાર સટ્ટા બજાર કે લોટરીથી ફાયદો થશે. અચાનક ધન લાભના યોગ પણ બની રહ્યા છે. અઠવાડિયાના ઉતરાર્ધ તમારા માટે આર્થિક રૂપથી શુભ રહેશે પણ નિરાશા અને ગુસ્સા પર નિયંત્રણ રાખો. આળણ પણ વધારે થશે. કોઈ કાર્યમા& મુશેકેલી આવે તો નિરાશ થયા વગર સંઘર્ષ કરશો તો આ સમય અલ્પ સમયમાં વીતી જશે . 
 
મિથુન gemini- આ અઠવાડિયા શુભ ફળદાયી રહેશે. વિદ્યાર્થી ભણતરમાં સફળતા પ્રાપ્ત કરી શકશે. તમારામાં જિજ્ઞાશા અને ભણતરમાં ખૂબ એકાગ્રતા રહેશે. વધારે સમય આનંદ ઉત્સાહમાં વ્યતીત થશે અને ઈચ્છિત લાભ મળી શકશે.પ્રેમ સંબંધમાં સફળતા મળવાના યોગ છે. જે પહેલાથી પ્રેમમાં છે એને આ સંબંધ લગ્ન સૂત્રમાં બદલી શકે છે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. તમારા પરિવારમાં કોઈ શુભ પ્રસંગ કે શાર્મિક કાર્ય થશે. અઠવાડુયાના ઉતર્રાર્ધ તમબે આર્થિક અને આવકની નજરે શુભ રહેશે. તમારા ધંધાથી સંબંધિત કામ સરળતાથી પૂર્ણ થઈ શકશે. આમ તો આ સમય અમનસિક દુવિધામાં રહેશે અને થોડા નકારાત્મક વિચાર આવી શકે છે. ગુસ્સા કે આવેશના કારણે કોઈ સાથે ક્લેશ ન હોય આ વાત નો ધ્યાન રાખો. અઠવાડિયાનો અંતિમ દિવસ બધા રીતે ઉત્તમ રહેશે.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (11-2-2018)

મેષ - સારા લોકોથી મુલાકાત થઈ શકે છે, જે તમારા હિતચિંતક રહેશે. વિચારોમાં સકારાત્મકતા અને ...

news

જ્યોતિષ શાસ્ત્ર - આ 3 રાશિઓની મહિલાઓના દિવાના બની જાય છે પુરૂષ અને કરી દે છે બધુ જ ન્યોછાવર

જ્યોતિષ મુજબ 12 રાશિયોના ગુણના આધાર પર પણ વર્ગીકરણ કરવામાં આવ્યુ છે. જ્યોતિષ મુજબ સ્ત્રી ...

news

Weekly Astro - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયું (05-02-2018 થી 11-02-2018 સુધી)

આપની મનોદશા મૂંઝવણભરી રહેશે . આવક-જાવક સમતોલ રાખવા મુશ્કેલ બની જશે તેથી. ખર્ચા પર અંકુશ ...

news

આજનું ભવિષ્ય- જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ 5/02/2018

મેષ (અ.લ.ઇ): પરિવારમા શુભ સમાચારથી ખુશીઓ વધશે. જીવનસાથીના વિચારો સાથે મૈત્રી કરો. ધંધાકિય ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine