શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી પરિણામ 2019
Written By

ગુજરાત લોકસભા ચૂંટણી 2019 પરિણામ Live

[$--lok#2019#state#gujarat--$]
 
ગુજરાતની 26 સીટો પર મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે જ છે.  વર્તમાનમાં અહી ભાજપાની 
સરકાર છે. અગાઉની લોકસભા ચૂંટણીમાં બધી 26 લોકસભા સીટો જીતવામાં ભાજપા સફળ રહ્યુ હતુ. જ્યારે કે 
કોંગ્રેસના ખાતામાં એક પણ સીટ આવી નહોતી. બસપાએ પણ અહીથી ઉમેદવાર ઉતાર્યા છે પણ આ કોશિશ 
ફક્ત હાજરી નોંઘાવવા માટે છે. અહી ભાજપા અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસના ભરત સિંહ સોલંકી જેવા 
નીતાની પ્રતિષ્ઠા દાવ પર છે. નરેન્દ્ર મોદી પણ ગુજરાતના જ છે તેથી  અહી એકવાર ફરી  2014 જેવુ 
પ્રદર્શન કરવાનુ દબાણ છે.
[$--lok#2019#constituency#gujarat--$]