શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated : શુક્રવાર, 28 જૂન 2019 (18:18 IST)

OMG પિતાની પેંશન મેળવવા માટે પુત્રએ કરી નાખ્યુ ન કરવાનુ કામ

દરરોજ કોઈ ના કોઈ એવી ઘટનાઓ સામે આવે છે જેને જાણીને અમે અને તમે હેરાન થઈ જાઓ છો. આવું જ એક કેસ સામે આવ્યું છે રેલ્વેનો જ્યાં એક યુવકે રેલ્વેને પત્ર લખ્યું છે જેને કેંદ્ર સરકારને મોકલ્યું છે. આ માણસ પહેલા છોકરો હતો. પણ લિંગ પરિવર્તન કરાવીને છોકરી થઈ ગયું અને હવે રેલ્વેથી પેંશનની માંગ કરી રહ્યું છે. 
 
હકીકતમાં તેમના પિતાની મૃત્યુ 2017માં થઈ ગઈ હતી. તે એક રિટાયર્ડ રેલ્વે કર્મી હતા. તમને જણાવીએ કે રેલ્વે એવા બધા પરિવારને પેંશન આપે છે જે પરિવાર તેમના કર્મી પર આશ્રિત હોય . એટલે કે કર્મીના દીકારા ના હોય કે પછી દીકરો 25 વર્ષની ઉમ્રથી ઓછું હોય એટલે જો કોઈ રેલ્વે કર્મીના પરિવારમાં માત્ર દીકરીઓ હોય અને તેમના લગ્ન ન થયા હોય તો તે પરિવારને પેંશન મળી શકે છે. 
 
હકીકતમાં વર્ષ 2018માં ચેન્નઈ સ્થિત દક્ષિણ રેલ્વે ઑફિસમાં એક પત્ર આવ્યું. જ્યારબાદ આ કેસ શરૂ થયું. રેલ્વે આ પત્રને લઈને કોઈ પ્રકારના પરિણામ પર નહી પહૉચી શક્યું. તેથી રેલ્વે આ પત્રને કેંદ્રીય કાર્મિક પેંશન અને લોક શિકાયત મંત્રાલયને મોકલી દીધું. 
 
સાથે જ પત્રની એક કૉપી કેંદ્રીય કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગને મોકલી દીધું છે. આ કેસ ખૂબજ ગૂંચવાઈ છે. મીડિયા રિપોર્ટસના મુજબ કોઈ એવું પરિવાર જેમાં 25 વર્ષથી વધારે ઉમ્રનો દીકરો છે તે ફેમિલી પેંશન માટે યોગ્ય નથી. પણ અપરિણીતા દીકરી કે તલાકશુદા દીકરીને લઈને કોઈ નક્કી કાનૂન નહી છે. 
 
અસલમાં સરકારી કર્મચારીઓના મૃત્યુ પછી તેમની પત્નીઓને પેંશન આપવાનો રિવાજ ચાલી રહ્યુ છે. દીકરાએ તેમની એક યાચિકામાં આ વાતનો દાવો કર્યું છે કે જ્યારે તેમના પિતા જિંદા હતા ત્યારેથી તે મહિલાની રીતે જીવન વ્યતીત કરી રહ્યું છે. તેને આ પણ જણાવ્યું છે કે તે પરિણીત પણ છે. આ હિસાબે તે આ ફેમિલી પેંશનનો હકદાર છે. તે પિતા પર આશ્રિત દીકરી છે.