Shivratri - આજે મહાશિવરાત્રિ, રાશિ મુજબ કરો આ ઉપાય

Last Updated: મંગળવાર, 13 ફેબ્રુઆરી 2018 (10:43 IST)
મેષ - આ રાશિના સ્વામી મંગળ ના પૂજન શિવલિંગના રૂપમાં જ કરાય છે. શિવલિંગ પર કાચા દૂધ અને દહી અર્પિત કરો. સાથે જ ધતૂરો પણ ચઢાવો . દીપ પ્રગટાવી ભગવાનની આરતી કરો.


આ પણ વાંચો :