દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવા ઈચ્છો છો તો શિવરાત્રિ પર રાખો આ વાતોનું ધ્યાન

સોમવાર, 12 ફેબ્રુઆરી 2018 (16:04 IST)

Widgets Magazine

મહાશિવરાત્રિનો પર્વ 24 ફેબ્રુઆરી શુક્રવારે પડી રહ્યું છે . આ દિવસે ભગવાન શિવના પૂજનથી બધી પરેશાનીઓનો નાશ હોય છે.  તેની સાથે જ માણસ પર ભોલેનાથની કૃપા હમેશા બની રહે છે.  વાસ્તુ મુજબ આ દિવસે ઘર કે દુકાનમાં કેટલીક વાતોનો ધ્યાન રાખવાથી સૌભાગ્યમાં પરિવર્તિત થઈ શકે છે. 
શિવરાત્રિ પર આ વાતોનો ધ્યાન રાખો. 
 
* મહાશિવરાત્રિ પર ઘરનો મુખ્ય બારણૉ અને બારીઓ ખુલી રાખ્પ્ મુખ્યદ્બારની ઉત્તર દિશામાં લાલા કંકુથી સ્વાસ્તિક બનાવો અને તેની આસપાસ શુભ લાભ લખો. 
 
* શિવરાત્રિના દિવસે જળમાં મીઠું ઘોલીને આખા ઘરના ખૂણામાં તેનો છ્ડકાવ કરો. તેનાથી નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને સકારાત્મક ઉર્જામાં વૃદ્ધિઅ થશે. 
* મહાશિવરાત્રિની પૂજા કરવા માટે ઘરના મંદિરની ઉત્તર દિશામાં ભગવાન શિવની પ્રતિમા સ્થાપિત કરો. ભગવાન શિવની સાથે શ્રીગણેશની પણ ફોટા રાખો. 
 
* પૂજા કે શુભ કાર્યમાં કાળા રંગના વસ્ત્ર નહી પહેરવા જોઈએ. આવું કરવાથી ભગવાન ગુસ્સો થઈ જાય છે . તેથી શિવરાત્રિની પૂજામાં ભૂલીને પણ કાળા વસ્ત્ર ન પહેરવા. 
* જે ઘરોમાં સાફ-સફાઈ હોય છે . ત્યાં દેવી દેવતાઓનો વાસ હોય છે. મહાશિવરાત્રિ પર ઘરને સાફ સુથરો રાખો. તેનાથી દરિદ્રતા, દુખ અને અશાંતિ જેવી વાત હમેશા માટે ખત્મ થઈ જાય છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
દુર્ભાગ્ય સૌભાગ્ય શિવરાત્રિ મહાશિવરાત્રિ વાસ્તુ Vastu Good Luck Bad Luck Vastu Tips For Shivratri

Loading comments ...

તહેવારો

news

Why we celebrate MahaShivratri - જાણો શા માટે ઉજવાય છે શિવરાત્રિનો

શિવ એટલે કે કલ્યાણકારી, શિવ એટલે કી બાબા ભોલેનાથ, શિવ એટલે શિવશંકર, શિવશંભુ, શિવજી, ...

news

મહાશિવરાત્રિ 2018 - શિવરાત્રિ પર કરશો આ 5 મહા ઉપાય તો થશે ભાગ્યોદય અને વરસશે ધન

જો ભક્ત કષ્ટોથી મુક્તિ મેળવવા માંગે છે તો આ મહાશિવરાત્રિ પર આ પાંચ ઉપાય તમને દરેક ...

news

મહાશિવરાત્રિ 2018 - શિવભક્તો શિવરાત્રી ક્યારે ઉજવશો 13 કે 14 તારીખે.. જાણો

શાસ્ત્ર અને પુરાણ્ન મુજબ નિશીથ વ્યાપિની ફાગણ કૃષ્ણ ચતુર્દશી તિથિને મહાશિવરાત્રીનુ વ્રત ...

news

Shivratri- શિવરાત્રી પર કરશો આ ઉપાય તો જીવનભર ધનની વર્ષા થશે(See Video)

Shivratri- શિવરાત્રી પર કરશો આ ઉપાય તો જીવનભર ધનની વર્ષા થશે

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine