વાસ્તુ- બીજાઓની આ વસ્તુઓ ક્યારે ન કરવી પ્રયોગ

રવિવાર, 11 ફેબ્રુઆરી 2018 (13:43 IST)

Widgets Magazine

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં નકારાત્મક ઉર્જાથી ઘણા રીતે આવી શકે છે. કહેવાય છે કે દરેક માણસની તેમની એનર્જી હોય છે. જે અમારા દ્વારા ઉપયોગ કરાતી વસ્તુઓને પણ પ્રભાવિત કરે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ એવી કેટલીક વસ્તુઓ હોય છે બીજાની જે અમે ઉપયોગ નહી કરવી જોઈએ. તેનાથી તમને પરેશાનીનો સામનો કરવું પડી શકે છે. 
1. વાસ્તુશાસ્ત્ર મુજબ કોઈ પણ માણસની પથારી પર નહી સોવું જોઈએ. કહેવાય છે કે તેનાથી વાસ્તુ દોષ હોય છે. તેનાથી તે માણસને ધન સંબંધી પરેશાનીનો સામનો કરવું પડે છે. 
 
2. વાસ્તુશાસ્ત્રમાં હાથમાં પહેરાતી ઘડીયાલ પણ કોઈને નહી પહેરવી જોઈએ. તેનાથી તમારા કામમાં અસફળતા અને આર્થિક નુકશાન નો સામનો કરવું પડી શકે છે. 
 
3. આમ તો કોઈના રૂમાલનો પણ ઉપયોગ નહી કરવું જોઈ. તેનાથી બે લોકોના વચ્ચે ઝગડો અને તનાવ થઈ જાય છે. ત્યાં જ બીજાના કપડા પણ નહી પહેરવા જોઈએ. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વાસ્તુ દુર્ભાગ્ય અને આર્થિક Vaastu Tips Good Luck Vastu Tips For Your Luck

Loading comments ...

વાસ્તુ

news

જો ઘરમાં કરશો આ 5 ઉપાય તો મળશે પૈસો

ઘરમાં લક્ષ્મી લાવવા માટે તમે ખૂબ મહેનત કરે છે. ક્યારેય ક્યારે ત્યારબાદ પણ તમને સફળતા નથી ...

news

Vastu Tips- Bedroomમાં ધ્યાન રાખશો આ વાતોનું તો સ્વસ્થ રહેશો(See Video)

Vastu Tips- Bedroomમાં ધ્યાન રાખશો આ વાતોનું તો સ્વસ્થ રહેશો(See Video)

news

પૈસાદાર બનવાના સરળ ઉપાય , Birth dateના મુજબ રાખો પર્સ

મૂલાંક1 - વૈદિક અંકશાસ્ત્ર મુજબ કોઈ પણ મહીનાની 1, 10, 19 અને 28 તારીખે જન્મ થનાર ...

news

વાસ્તુ શાસ્ત્ર - તુલસીનો છોડ કરમાય જાય તો સમજો આવશે આ મોટુ સંકટ

તુલસીને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. તુલસીની પૂજા લગભગ દરેક હિન્દુ ઘરોમાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine