વધુ એક ટ્રેન દુર્ઘટના, દુરંતો એક્સપ્રેસનું એજિન અને 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા

મુંબઈઃ, મંગળવાર, 29 ઑગસ્ટ 2017 (10:10 IST)

Widgets Magazine

 નાગપુરથી મુંબઈ આવી રહેલ દુરંતો એક્સપ્રેસના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. દુર્ઘટના ઢાણેના ટિટવાલા સ્ટેશનની પાસે થઈ છે. એસી કોચના ડબ્બા ખડી પડ્યાના અહેવાલ છે. કહેવાય છે કે, સતત થઈ રહેલ વરસાદને કારણે અથવા ઇલેક્ટ્રિકલ સ્પાર્કને કારણે આ ડબ્બા પાટા પથી ખડી પડ્યાં છે. પરંતુ હાલમાં કોઈ સ્પષ્ટ કારણ કહી શકાય નહીં. રાહત અને બચાવ કાર્ય જારી છે. કેટલાક લોકો ઘાયલ થયાના સમાચાર પણ છે.
જો કે અત્યાર સુધી આ રેલ દુર્ઘટનામાં કોઈના નુકશાન થવાના સમાચાર નથી. સવારે લગભગ 6 વાગીને 40 મિનિટ પર પાટા પરથી ઉતરી. આ સમય મોટાભાગના લોકો ઊંઘમાં હતા. દુર્ઘટના આસનગામ અને ટિટવાલની વચ્ચે થયુ. જેમા એંજિન અને પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. દુર્ઘટનાને કારણે લગભગ બધી ટ્રેન પ્રભાવિત થશે. લોકલ ટ્રેન પર પણ તેનો પ્રભાવ પડશે. 
 
હેલ્પલાઈન નંબર - આ દુર્ઘટના પછી સેંટ્રલ રેલવેએ હેલ્પલાઈન નંબર રજુ કર્યા છે. આ નંબર છે   CSMT- 22694040, ઠાણે-25334840, કલ્યાણ-2311499, દાદર-24114836, નાગપુર-2564342Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

આ 7 લોકો નહી હોતા તો રામ રહીમને સજા નહી થઈ શકતી...

ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહીમને રોહતકના જેલમાં સોમવારે બળાત્કારના 16 વર્ષ જૂના ...

news

ખેલમહાકુંભ માટે કરોડોનો ખર્ચ, ૮૦ ટકા શાળામાં રમતનાં મેદાનો જ નથી : કૉંગ્રેસ

ખેલ મહાકુંભ બંધ કરી ન શકાય એવી માનસિક્તા ધરાવતા ખેલ અધિકારીઓ અને ભાજપ સરકાર રમતવીરો સાથે ...

news

ગુજરાતમાં ઠેરઠેર ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, રસ્તા પર પાણી ભરાઈ ગયાં

અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં સોમવારે બપોરે તોફાની પવન અને વાદળોના ગડગડાટ વચ્ચે વરસાદ ...

news

VIDEO Haunted ભૂતિયા ઢીંગલી જુઓ વીડિયો

ખબર જરા હટ કે મા આપનુ સ્વાગત છે.. મિત્રો આજે અમે તમારી માટે લાવ્યા છીએ ભૂતિયા ઢીંગલીની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine