Widgets Magazine
Widgets Magazine

UP માં એક વધુ ટ્રેન દુર્ઘટના, કૈફિયત એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 74 ઘાયલ

બુધવાર, 23 ઑગસ્ટ 2017 (11:37 IST)

Widgets Magazine

આઝમગઢથી દિલ્હી આવી રહેલી 12225 (અપ) ઓરૈયા પાસે બુધવારે સવારે 2.50 વાગ્યે એક ડંપર સાથે અથડાય જવાથી દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. આ દુર્ઘટનામાં કૈફિયત એક્સપ્રેસના આ દુર્ઘટનામાં એન્જિન સહિત 10 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા છે... જેને કારણે 74થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે. 
 
અલાહબાદ અને કાનપુરથી રિલીફ ટ્રેન ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. મળતી જાણકારી અનુસાર એન્જિન, પાવર કારની સાથે 4 જનરલ કોચ, B2, H1, A2, A1 અને S1 કોચ પાટા પરથી ખડી પડ્યા છે. રેલવેમંત્રી સુરેશ પ્રભુએ કહ્યું કે, કેટલાક પ્રવાસી આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે અને તેમને નજીકની હોસ્પટિલમાં ખસેડવામાં આવ્યા છે. રાહત બચાવના કામ માટે એનડીઆરએફની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સાધ્વી યૌન શોષણ કેસમાં ડેરાપ્રમુખ રામ રહીમ પર આવશે નિર્ણય... આ કારણે છે લોકપ્રિય

ડેરા મુખી પર 25 ઓગસ્ટના રોજ આવનારા નિર્ણયને ધ્યાનમાં રાખતા આખુ પંજાબ અને હરિયાણા હાઈ ...

news

ચોટલી પછી હવે એક માણસની દાઢી કપાઈ !!

ગામ કુરૈશીપુરમાં સૂઈ રહેલ એક વ્યક્તિની સોમવારે રાત્રે 2 વાગ્યે દાઢી કપાઈ ગઈ. તેની આસપાસ ...

news

જાણો 5 ધર્મના એ 5 જજો વિશે જેમણે ટ્રિપલ તલાક પર સંભળાવ્યો ઐતિહાસિક નિર્ણય

સુપ્રીમ કોર્ટે આજે ત્રણ તલાક પર મુખ્ય નિર્ણય સંભળાવતા તેને અસંવૈધાનિક બતાવ્યો અને તેને ...

news

તો આનંદીબેન ફરીવાર સીએમ થઈ શકે, નહીં તો બહારના બે ચહેરા નક્કી

ગુજરાતમાં હાલમાં ચૂંટણીનો માહોલ ચારેબાજુ ફેલાઈ રહ્યો છે. ટોચના કેન્દ્રીય નેતાઓ પણ હવે ...