સાધ્વી યૌન શોષણ કેસમાં ડેરાપ્રમુખ રામ રહીમ પર આવશે નિર્ણય... આ કારણે છે લોકપ્રિય

બુધવાર, 23 ઑગસ્ટ 2017 (10:59 IST)

Widgets Magazine

ડેરા મુખી પર 25 ઓગસ્ટના રોજ આવનારા નિર્ણયને ધ્યાનમાં રાખતા આખુ પંજાબ અને હરિયાણા હાઈ એલર્ટ પર છે.  બીજી બાજુ એક ડેરા પર પોલીસ અને ઈંટેલીજેંસની ખાસ નજર રહેશે.  આ છે પંજાબના વઠિંડાના સલાબતપુરા ડેરા. અહી મે 2007માં ડેરા પ્રમુખે દશમ ગુરૂ શ્રી ગુરૂ ગોવિંદ સિંહની જેમ વેશભૂષા પહેરીને ડેરા પ્રેમીઓને જામ-એ-ઈંસા પીવડાવ્યો હતો. ત્યારબાદ ડેરા પ્રેમીઓ અને સિખો વચ્ચે અથડામણ થઈ હતી અને સિખો તરફથી ડેરા મુખી વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો હતો. 
 
હવે જીલ્લા પ્રશાસને ડેરા સલાબતપુરાના પોલીસે ઘેરી લીધુ છે.  24 કલાક ડેરાના આસપાસ પોલીસની ગોઠવણી કરી છે.  જો કે મોટી સંખ્યામાં ડેરા મુખી ડેરામાં પહોંચવા માડ્યા છે. ડેરા સાથે જોડાયેલ સાધુ સિંહનુ કહેવુ છે કે ડેરા પ્રેમી તો સત્સંગ માટે આવી રહ્યા છે અને તેઓ આવી કોઈ પણ વાત નથી કરતા જેમા કાયદાની સ્થિતિ બગડે. કાયદો બધા માટે એક છે. 
 
સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં નાખવામાં આવી રહેલ ભડકાઉ પોસ્ટ વિશે તેમને કહ્યુ કે આ કેટલાક શરારતી લોકોની ચાલ છે કે જે પંજાબની અમન શાંતિ ભંગ કરવા માંગે છે. ડેરા સમર્થક આવુ કશુ નહી કરે જેનાથી અમન શાંતિ ભંગ થાય. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ચોટલી પછી હવે એક માણસની દાઢી કપાઈ !!

ગામ કુરૈશીપુરમાં સૂઈ રહેલ એક વ્યક્તિની સોમવારે રાત્રે 2 વાગ્યે દાઢી કપાઈ ગઈ. તેની આસપાસ ...

news

જાણો 5 ધર્મના એ 5 જજો વિશે જેમણે ટ્રિપલ તલાક પર સંભળાવ્યો ઐતિહાસિક નિર્ણય

સુપ્રીમ કોર્ટે આજે ત્રણ તલાક પર મુખ્ય નિર્ણય સંભળાવતા તેને અસંવૈધાનિક બતાવ્યો અને તેને ...

news

તો આનંદીબેન ફરીવાર સીએમ થઈ શકે, નહીં તો બહારના બે ચહેરા નક્કી

ગુજરાતમાં હાલમાં ચૂંટણીનો માહોલ ચારેબાજુ ફેલાઈ રહ્યો છે. ટોચના કેન્દ્રીય નેતાઓ પણ હવે ...

news

દેશમાં આજથી ત્રણ તલાક ખતમ, જાણો સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કોણે શુ કહ્યુ

છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં ચાલી રહેલ ત્રણ તલાકના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે મંગળવારે ...

Widgets Magazine