રોહતક LIVE - જજે કહ્યુ - રામ રહીમનો દોષ સામાન્ય નથી, 10 વર્ષ કેદની સજા

સોમવાર, 28 ઑગસ્ટ 2017 (16:03 IST)

Widgets Magazine
ram rahim jail

રેપ કેસમાં દોષી ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ માટે આજે રોહતક જેલમાં બનાવેલ સીબીઆઈની અસ્થાયી કોર્ટ લગાવાઈ. આ દરમિયાન સીબીઆઈએ દોષી રામ રહીમ માટે અધિકતમ સજાની માંગ કરી છે. બીજી બાજુ બચાવ પક્ષના વકીલે આ મામલે રામ રહીમના સમાજ સેવાના કાર્યોનુ ઉદાહરણ આપતા કોર્ટ પાસે દયાની ભીલ્હ માંગી. કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળ્યા પછી બળાત્કારના દોષી રામ રહીમને દસ વર્ષ કેદની સજા સંભળાવી 
 
આ પહેલા રોહતકની સુનરિયા જેલમાં બંધ રામ રહીમને સજા સંભળાવવા સીબીઆઈના જજ જગદીપ સિંહ હેલીકોપ્ટર દ્વારા પહોંચ્યા. હરિયાણા ડીજીપી બીએસ સંઘૂએ જેલની આસપાસ કોઈપણ શંકાસ્પદને જોતા જ ગોળી મારવાનો આદેશ આપ્યો.  હરિયાણા અને પંજાબમાં હાઈ એલર્ટ અને ભારતીય સેનાની 28 ટુકડીઓ ગોઠવવામાં આવી છે. 
 
- સજા સંભળાવ્યા પછી કોર્ટ રૂમમાં ખુરશી પકડીને રહી રહ્યા છે  બળાત્કારી બાબા રામ રહીમ 
- હાલ રોહતલ જેલમાં જ રાખવામાં આવશે રેપના દોષી રામ રહીમને 
- મેડિકલમાં રામ રહીમનુ બ્લડ પ્રેશર નીકળ્યુ નોર્મલ 
- સજા પછી મેડિકલ માટે રામ રહીમને મોકલવામાં આવ્યા 
- જજે કહ્યુ - દોષ સામાન્ય નથી અને સજા સાથે સાથે ચાલશે 
- રામ રહીમના આંસૂ જજનુ દિલ પીગળાવી શક્યા નહી... થઈ 10 વર્ષની સજા Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર 10 વર્ષ કેદની સજા . Ram-rahim-sentencing-live રોહતક Live. રામ રહીમનો દોષ સામાન્ય નથી Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

LIVE - Ram Rahimને રેપના આરોપમાં 10 વર્ષની સજા

સિરસામાં આવેલા ડેરા સચ્ચાના પ્રમુખ ગુરમીત રામ રહીમને સીબીઆઈની વિશેષ કોર્ટ આજે બે સાધ્વીઓ ...

news

પેટાચૂંટણી LIVE - દિલ્હીમાં કેજરીવાલની મોટી જીત, ગોવામાં પર્રિકર-રાણે જીત્યા

દેશના જુદા જુદા રાજ્યોની ચાર વિધાનસભા સીટો પર થયેલ પેટાચૂંટ્ણીના પરિણામ આવવા માંડ્યા છે. ...

news

આનંદીબેનને પુનઃપ્રસ્થાપિત કરવાની પેરવી, ૭૫ વર્ષથી મોટી વયના ઉમેદવારને પણ ભાજપ ચૂંટણી ટિકિટ આપશે !

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના નગારાં વાગવાની શરૃઆત થઈ છે. હવે ઉમેદવારો નક્કી થશે એ સ્પષ્ટ ...

news

પાટીદારો પર અત્યાચાર કરનાર પોલીસ પાસેથી વ્યાજ સહિત હિસાબ લઈશ - હાર્દિક પટેલ

ઉત્તર ગુજરાતના પાટણ ખાતે શનિવાર રાત્રે એક શામ શહીદ પાટીદાર આંદોલનકારી કે નામ હેઠળ યોજાયેલ ...

Widgets Magazine