પેટાચૂંટણી LIVE - દિલ્હીમાં કેજરીવાલની મોટી જીત, ગોવામાં પર્રિકર-રાણે જીત્યા

સોમવાર, 28 ઑગસ્ટ 2017 (13:28 IST)

Widgets Magazine

દેશના જુદા જુદા રાજ્યોની ચાર વિધાનસભા સીટો પર થયેલ પેટાચૂંટ્ણીના પરિણામ આવવા માંડ્યા છે. સૌ પ્રથમ પરિણામ ગોવાના પણજીમાં આવ્યુ. અહી ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરે ચૂંટણી જીતી લીધી છે. તેમણે કોંગ્રેસ ઉમેદવારને 4500 વોટોથી હરાવ્યુ. બીજી બાજુ દિલ્હીની બવાના સીટ પર કાંટાની ટક્કર દેખાય રહી છે. અહી પહેલા કોંગ્રેસને તો હવે આમ આદમી પાર્ટી આગળ દેખાય રહી છે. બીજી બાજુ ગોવાની બાલપોઈ સીટ પણ ભાજપાના ખાતામાં ગઈ છે. 
 
- દિલ્હીમાં આપ ઉમેદવારે બીજેપી ઉમેદવારને 24 હજાર 50 વોટથી હરાવ્યા 
- આપ ઉમેદવાર રામ ચંદ્રને 56178 બીજેપી ઉમેદવારને વેદ પ્રકાશને 34501 અને કોંગ્રેસ ઉમેદવારન સુરેન્દ્ર કુમારને 30758 વોટ મળ્યા છે. 
- દિલ્હીની બવાના સીટ પરથી આપ ઉમેદવાર 17 હજાર વોટથી આગળ કોંગ્રેસ બીજા સ્થાન પર અને બીજેપી ત્રીજા સ્થાન પર 
- દિલ્હી, ગોવા ખાતે આંધ્ર પ્રદેશની કુલ ૪ વિધાનસભા બેઠક પર ર૩ ઓગસ્ટે થયેલી પેટાચુંટણી માટેની મતગણતરી આજે સવારે શરૂ થઇ છે. ગોવાની પણજી વિધાનસભાની બેઠક પર રાજયના મુખ્યમંત્રી મનોહર પરિકર ચૂંટણી જીતી ગયા છ.ે
- તેમણે પોતાના હરીફને ૪૭૦૩ મતોથી પરાજય આપ્યો છે.
-  તો દિલ્હીની બવાના બેઠક પર સૌની નજર છે. 
-  આ બેઠક આપના વેદપ્રકાશે રાજીનામુ આપતા ખાલી પડી હતી અહી પણ મતગણતરી ચાલુ છે.
-  મળતા અહેવાલો મુજબ બવાના બેઠક પર આ લખાય છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર સુરેન્દ્ર કુમાર આગળ ચાલી રહ્યા છે ભાજપ બીજા ક્રમે અને આપ ત્રીજા ક્રમે છેWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Live - સુનાવણી શરૂ.. બાબા રામ રહીમને થોડી જ વારમાં સજાની જાહેરાત થશે

સિરસામાં આવેલા ડેરા સચ્ચાના પ્રમુખ ગુરમીત રામ રહીમને સીબીઆઈની વિશેષ કોર્ટ આજે બે સાધ્વીઓ ...

news

આનંદીબેનને પુનઃપ્રસ્થાપિત કરવાની પેરવી, ૭૫ વર્ષથી મોટી વયના ઉમેદવારને પણ ભાજપ ચૂંટણી ટિકિટ આપશે !

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના નગારાં વાગવાની શરૃઆત થઈ છે. હવે ઉમેદવારો નક્કી થશે એ સ્પષ્ટ ...

news

પાટીદારો પર અત્યાચાર કરનાર પોલીસ પાસેથી વ્યાજ સહિત હિસાબ લઈશ - હાર્દિક પટેલ

ઉત્તર ગુજરાતના પાટણ ખાતે શનિવાર રાત્રે એક શામ શહીદ પાટીદાર આંદોલનકારી કે નામ હેઠળ યોજાયેલ ...

news

જમ્મુ કાશ્મીરમાં શહિદ થયેલા અમદાવાદના જવાનને શ્રદ્ધાંજલિ, સરકારે શહીદના વારસદારને રૂા. ૪ લાખની સહાય આપી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગઇ કાલે જમ્મુ કશ્મીરના પુલવામાં ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા ...

Widgets Magazine