બિહાર પેટાચૂંટણી પરિણામ Live: અરરિયા લોકસભા સીટ પર અગાઉ આરજેડી, બીજેપી ઉમેદવર 4203 વોટથી આગળ

નવી દિલ્હી., બુધવાર, 14 માર્ચ 2018 (10:41 IST)

Widgets Magazine

બિહાર પેટાચૂંટણી માટે વોટોની ગણતરી ચાલી રહી છે. રાજ્યની અને ભભુઆ જહાનાબાદ વિધાનસભા સીટ પર વોટોની ગણતરી ચાલુ છે. શરૂઆતની અવધારણા મુજબ જ પરિણામ આવી રહ્યા છે. અરરિયા લોકસભા અને જહાનાબાજ વિધાનસભા સીટ પર આરજેડી આગળ ચાલી રહી છે. જ્યારે કે ભભુઆમાં બીજેપી આગળ ચાલી રહી છે. 
 
આ સીટો પર 11 માર્ચના રોજ વોટ નાખવામાં આવ્યા હતા. ત્રણેય સીટો પર એનડીએ (બીજેપી જેડીયોઇઓ રાલોસપા) અને મહાગઠબંધન (આરજેડી કોંગ્રેસ હમ) ની વચ્ચે મુકાબલો છે. 
 
Live Updates:-
#બીજેપીની બઢત અને મજબૂત થઈ. 4203 વોટથી આગળ થયેલ બીજેપી ઉમેદવાર પ્રદીપ સિંહ 
#અરરિયા લોકસભા સીટ પર આરજેડી પાછળ પહેલીવાર બીજેપી આગળ બીજેપીના ઉમેદવાર પ્રદ્દિપ સિંહ 400 વોટથી આગળ 
#અરરિયા લોકસભા સીટ પર આરજેડી પાછળ 
#બિહારની ભભુઆ સીટ પર બીજેપી 2225 વોટથી આગળ .. જહાનાબાદ સીટ પર આરજેડી પહેલા રાઉંડમાં 347 વોટથી આગળ 
#બિહાર પેટાચૂંટણીમાં જેડીયૂને નિરાશા. જેડીયૂ પ્રવક્તા નીરજ સિંહે કહ્યુ -સહાનુભૂતિ ફેક્ટર કામ કરી રહ્યુ છે. 
# ભભુઆમાં બીજેપી 2225 વોટથી આગળ અત્યાર સુધીની ગણતરી બીજેપીની 3643 કોંગ્રેસને 1418 વોટ મળ્યા 
#જહાનાબાદ પ્રથમ રાઉંડમાં આરજેડી 347 વોટથી આગળ 
#અરરિયા સીટ પર આરજેડી ખૂબ સારુ કરી રહી છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

UP by Election Live - ત્રીજા ચરણની મતગણતરીમાં ગોરખપુરમાં BJP, ફુલપુરમાં SP આગળ

ઉત્તરપ્રદેશમાં ગોરખપુર અને ફૂલપુર લોકસભાની યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. ...

news

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઈવીએમનો નવો અર્થ આપ્યો, ઈવીએમ એટલે ઈચ વોટ ફોર મોદી

ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ ઈવીએમનો એક નવો અર્થ સમજાવ્યો છે. મોદી માટે દરેક ...

news

શૂટિંગ દરમિયાન અમિતાભની તબિયત બગડી ...

‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાં’ ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનની તબિયત લથડી છે. તેઓ જોધપુરમાં ...

news

બનાસકાંઠાની વધુ બે તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે : હવે કુલ આઠ તાલુકા પંચાયતમાં પંજો

બનાસકાંઠાની વધુ બે તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ છે અને હવે કુલ આઠ તાલુકા પંચાયતમાં ...

Widgets Magazine