માત્ર 21000 લોકો પાસેથી 4900 કરોડનું કાળા નાળા જાહેર કર્યું

શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (08:43 IST)

Widgets Magazine

નોટબંધી બાદ સરકારને કાળુનાણું રાખનારા લોકોને એક તક આપી હતી. જે અંતર્ગત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત પોતાનું કાળુનાણાંનો ખુલાસો કરી ટેક્સ અને પેનલ્ડી ભરીને લોકો પોતાના રૂપિયા બચાવી શકતા હતા. આ યોજના અંતર્ગત 21000 લોકોએ 4900 કરોડ રૂપિયના કાળાનાણું જાહેર કર્યું છે.નોટબંધી પછી જાહેર કરાયેલી આ સ્કીમ હેઠળ આવકવેરા વિભાગ દ્વારા અત્યાર સુધીમાં  ૨૪૫૧ કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલ્યો છે. આ યોજના ૩૧ માર્ચે પૂરી થઈ હતી.  આવકવેરા દ્વારા કેટલાક કિસ્સામાં જેમણે બ્લેક મની જાહેર કર્યાં છે તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
black money
યોજના પૂરી થયા પછી મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ કહ્યું હતું કે આ  યોજનાનો જોઈએ તેવો સારો પ્રતિસાદ મળ્યો નથી. 
 
જે કરચોરો બ્લેક મની ધરાવે છે તેવાં લોકોને જાહેર કરેલી રકમ પર ૫૦ ટકા ટેક્સ, સરચાર્જ તેમજ પેનલ્ટી ચૂકવીને નિર્દોષ પુરવાર થવા તક આપવામાં આવી હતી.
 
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

1993 Mumbai Blast Case - કોણ છે તાહિર મર્ચંટ અને ફિરોજ ખાન જેમને ફાંસીની સજા થઈ ?

12 માર્ચ 1993ના રોજ મુંબઈમાં થયેલ સીરિયલ બ્લાસ્ટમાં આજે પાંચ દોષીઓને ટાડા કોર્ટે સજા ...

news

Live 1993 બોમ્બ વિસ્ફોટ - કરીમુલ્લાહ અને અબુ સલેમને આજીવન કેદની સજા

મુંબઈના 1993ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં વિશેષ ટાડા કોર્ટે આજે નિર્ણય સંભળાવશે. ...

news

13 સપ્ટેમ્બરે જાપાની પીએમનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત, જાણો શું કરાઈ તૈયારી

જાપાનના વડા પ્રધાન શિન્ઝો અબે માટેનો ૧૩મી સપ્ટેમ્બરે સ્વાગતનો કાર્યક્રમ ભવ્યાતિભવ્ય યોજવા ...

news

નર્મદા મહોત્સવની વાસ્તવિકતા, ડેમ પાસેના ગામડાઓ પાણી વિહોણા

ગુજરાત સરકાર મોટા પાયે નર્મદા મહોત્સની ઉજવણી કરી રહી છે. હકીકત એ છે કે નર્મદા ડેમની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine