શુ મોદીની 'કોંગ્રેસ મુક્ત' ભવિષ્યવાણી થઈ રહી છે સાચી ? 21 રાજ્યોમાં ભગવા સરકાર

ગુરુવાર, 17 મે 2018 (17:50 IST)

Widgets Magazine

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અનેક અન્ય ભાજપાઈ નેતા 2014ના લોકસભા ચૂંટણીમાં જીત પછી જ ભારતને કોંગ્રેસમુક્ત બનાવવની વાત કહેતા આવ્યા છે. લોકસભાથી વિધાનસભા ચૂંટણી સુધી પંજાબને છોડીને દરેક વખત કોંગ્રેસને હાર આપનારી ભાજપા અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોટાભાગે પોતાના ભાષણો સંબોધનોમાં કોંગ્રેસ મુક્ત ભારતની ભવિષ્યવાણી કરતા આવ્યા છે. 
હવે જ્યારે લોકસભા ચૂંટણીમાં ફક્ત એક વર્ષ જ બાકી રહી ગયુ છે અને કર્ણાટકમાં જોડતોડ પછી ભાજપાએ પૂર્ણ બહુમત ન મળતા પણ સરકાર બનાવી જ લીધી. મતલબ અહી પણ કોંગ્રેસે ઉંઘા મોઢે પટકાયુ છે. એ પણ ત્યારે જ્યારે કોંગ્રેસની કમાન યુવા રાહુલ ગાંધીના હાથમાં છે. 
 
જો વર્તમાનની વાત કરીએ તો દેશના 21 રાજ્યોમાં ભાજપા અને તેના સહયોગીઓની સરકાર છે. જયારે કે કોંગ્રેસની સત્તા માત્ર 2 રાજ્યોમાં એક કેન્દ્ર શાસ્તિ પ્રદેશ સુધી સિમટાઈ ગઈ છે. જો જનસંખ્યાના આધાર પર વાત કરીએ તો દેશની લભગ 69 ટકા વસ્તી પર ભાજપા અને તેના સહયોગીઓનુ રાજ છે. બીજી બાજુ કોંગ્રેસની પહોંચ ફક્ત 2.5 ટકા વસ્તી સુધી રહી ગઈ છે. 
 
જો કે એ કહેવુ ઉતાવળ હશે કે ભારત કોંગ્રેસ મુક્ત થવા જઈ રહ્યુ છે પણ કોંગ્રેસની ખરાબ હાલતને જોતા આ પ્રકારના સવાલ ઉઠવા જ લાગ્યા છે કે શુ કોંગ્રેસ ભારતમાં ખતમ થઈ રહી છે. આ વર્ષના અંતમાં ત્રણ હિન્દી ભાષી રાજ્યોમાં થનારી ચૂંટણીમાં પણ આ સ્થિતિ રહી તો આ સવાલ ફક્ત સવાલ નહી પણ હકીકત બની જશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મોદીની ભવિષ્યવાણી 21 રાજ્યોમાં ભગવા સરકાર 'કોંગ્રેસ મુક્ત' -becoming-reality Congress-free-india. Myth Gujarat Samachar Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભાવનગર નજીકના અલંગ પોર્ટનો હવે સિતારો ચમકશે

સાઉથ એશિયાઇ દેશોમાં શિપબ્રેકિંગ ક્ષેત્રે મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા ચીનમાં ફોરેન ફ્લેગના ...

news

પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા વિરૂદ્ધ લુક આઉટ નોટીસ જાહેર કરવામાં આવી

12 કરોડના બિટકોઈન કૌભાંડમાં CID ક્રાઈમ દ્વારા આરોપી નલિન કોટડિયા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ ...

news

કર્ણાટકમાં લોકશાહીની હત્યા થઈ - કોંગ્રેસ પ્રમુખ ચાવડા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા આજે વલસાડની મુલાકાતે હતા. પ્રદેશ અધ્યક્ષ ...

news

મુંબઈ એટીએસએ ત્રાસવાદી પ્રવૃત્તિમાં જોડાયેલા ગાંધીધામના શખ્સને ઉઠાવ્યો?

મુંબઈની એટીએસની ટીમ ગાંધીધામથી ત્રાસવાદી ગતિવીધી સાથે જોડાયેલા અલ્લારખા ખાનને ઈનપુટના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine