બ્લૂ વ્હેલ ચેલેંજ પૂરી કરવા ટ્રેન સામે આવ્યો વિદ્યાર્થી

સોમવાર, 4 સપ્ટેમ્બર 2017 (12:26 IST)

Widgets Magazine

દુનિયાભરમાં તમામ માસૂમ બાળકોના મોતનુ કારણ બનેલ બ્લૂ વ્હેલ ગેમે મધ્યપ્રદેશના દમોહમાં એક શાળાના વિદ્યાર્થીને પોતાનો શિકાર બનાવ્યો છે. શહેરના નવજાગૃતિ શાળાના 11મા ધોરણમાં ભરનારા સાત્વિક પાંડે ઉર્ફ રામ પાંડેએ મોડી રાત્રે ટ્રેન સામે કપાઈને પોતાનો જીવ આપી દીધો. 
 
મૃતક વિદ્યાર્થી સાત્વિક પાંડેએ શાળાના મિત્રોને જણાવ્યુ કે તે રમતો હતો. બાળકોએ જણાવ્યુ કે આ પહેલા તેને બીજા બાળકોને પણ આ ગેમ રમવા માટે કહ્યુ હતુ. જોકે આ મામલે મૃત વિદ્યાર્થી સાત્વિક પાંડેના પરિજન કંઈ પણ કહેવાથી બચી રહ્યા છે. 
 
પોલીસ આ મામલાની તપાસમાં લાગી છે. વિદ્યાર્થીના ટ્રેન સામે આવીને આત્મહત્યા કરવાનો એક સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યો છે. ફુટેજમાં વિદ્યાર્થી રેલના પાટા પર ઉભો દેખાય રહ્યો છે. ત્યારે દમોહ સ્ટેશન તરફથી આવી રહેલ ફાસ્ટ ટ્રેન તેના ઉપરથી પસાર થઈ જાય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
બ્લૂ વ્હેલ ગેમ મધ્યપ્રદેશ દમોહ મૃત વિદ્યાર્થી સાત્વિક.ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કોણ છે નિર્મલા સીતારમણ, જેણે મોદીએ સોંપી દેશની રક્ષા

નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા મંત્રીમંડળ વિસ્તારની સૌથી મોટી ખબર રહેલ દેશના નવા ...

news

પ્રધાનમંત્રી મોદીના કેબિનેટમાં 13 મંત્રીઓએ લીધા શપથ......

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કેબિનેટનું આજે વિસ્તરણ થયું. આ લિસ્ટમાં એનડીએના સહયોગી ...

news

મોદી કેબિનેટમાં શામેળ થઈ શકે છે આ 9 ચહેરા

મોદી સરકારના કેબિનેટનું રવિવારે વિસ્તરણ થવાનું છે. આજે સવારે 10.30 કલાકે રાષ્ટ્રપતિભવન ...

news

#અડીખમગુજરાત" નું લોન્ચિંગ, અમિત શાહ 100 સ્થાનો પર 1 લાખ યુવાઓને સંબોધન કરશે

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીજી, ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine