મોદી કેબિનેટમાં શામેળ થઈ શકે છે આ 9 ચહેરા

રવિવાર, 3 સપ્ટેમ્બર 2017 (09:33 IST)

Widgets Magazine
namo amit

મોદી સરકારના કેબિનેટનું રવિવારે વિસ્તરણ થવાનું છે. આજે સવારે 10.30 કલાકે રાષ્ટ્રપતિભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નવા મંત્રીઓને શપથ લેવડાવશે. મંત્રીમંડળમાં ફેરબદલને લઈને બીજેપીમાં સતત બેઠકોનો દોર શનિવારે આખો દિવસ ચાલ્યો હતો. શનિવારે દિવસભર અમિત શાહના ઘરે નેતાઓનું આવવુ-જવું ચાલુ જ રહ્યુ હતુ. આ વચ્ચે રાત્રે બીજેપીના 9 નેતાઓના નામ સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મોદી મંત્રીમંડળમાં આ નેતાઓને જગ્યા મળી શકે છે. જોકે, પાર્ટી તરફથી આ નામો પર મહોર લાગી નથી. આ 9 નામોમાં સહયોગી દળોના કોઈ નેતાનું નામ સામેલ નથી.
 
સૂત્રોની જાણકારી મુજબ નિર્મલા સિતારમન કેબિનેટ મંત્રી બની શકે છે તથા વિરેન્દ્ર સિંહ, અનંત હેગડે, આરકે સિંહ, હરદીપસિંહ પૂરી, ગજેન્દ્ર શેખાવત, વિરેન્દ્ર કુમાર, સત્યપાલ સિંહ, અલ્ફોંસ કન્નનથનમ, અશ્વિનિકુમાર ચૌબે, શિવ પ્રતાપ શુક્લા મોદી કેબિનેટના સંભવિત મંત્રી બની શકે છે
.webdunia gujaratiના વીડિયો જોવા માટે કિલ્ક કરો.. અને Subscribe  કરો નવી ન્યૂજ અને video માટે Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

#અડીખમગુજરાત" નું લોન્ચિંગ, અમિત શાહ 100 સ્થાનો પર 1 લાખ યુવાઓને સંબોધન કરશે

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીજી, ...

news

પોરબંદરના દરિયામાં માછીમારો ફસાયા, 2ના મૃતદેહો મળ્યા,8ને કોસ્ટગાર્ડે બચાવ્યાં

પોરબંદર જિલ્લામાં બે દિવસ સુધી ગાંડાતૂર બનેલા સમુદ્રમાં અનેક બોટો ફસાઇ હતી. છ માછીમારો ...

news

લ્યો બોલો આમ આદમી પાર્ટી પાસે ફંડ નથી? ખાતામાં 28 લાખ હશે તો જ પાર્ટીના ઉમેદવારને ટિકીટ મળશે

એક સમયે એવું લાગતું હતું કે ગુજરાતમાં ત્રીજો પક્ષ નહીં ચાલે ત્યારે આમ આદમી પાર્ટી પણ આ ...

news

પાટીદારો ગુજરાતની મુલાકાતે આવનારા રાષ્ટ્રપતિ કોવિંદને રજુઆતો કરશે

પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) દ્વારા ગઈકાલે મહેસાણા ડિસ્ટ્રીક્ટ કલેક્ટરને ભારતના ...

Widgets Magazine