UP - વારાણસીના રસ્તા પર PM મોદી ગુમ થયાના પોસ્ટર્સ લાગ્યા

વારાણસી., શનિવાર, 19 ઑગસ્ટ 2017 (11:05 IST)

Widgets Magazine
modi

 
 
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં તેમના લાપતા થવાના લગાવાયા છે. આ પોસ્ટરમાં પીએમ મોદીની તસ્વીર લગાવાઈ છે. સાથે જ લખ્યુ છે કે જાને વો કોન સા દેશ જહા તુમ ચલે ગયે.. જો કે આ પોસ્ટર લગાવનારાનુ નામ નથી લખવામાં અવ્યુ. 
 
પોસ્ટર નીચે લખ્યું છે કે, લાચાર, મજબુર અને હતાશ કાશીવાસી. ત્યાં વારાણસીમાં પીએમ મોદીના ગુમ થયાના પોસ્ટર લગાવ્યાની સુચના મળતા પ્રશાસનમાં દોડધામ મચી ગઈ. પોલીસે તરત જ મોડી રાતે આ પોસ્ટર હટાવી દીધા હતા. હાલમાં પોસ્ટર લગાનારની કોઈ જ જાણકારી નથી. આ પોસ્ટરમાં એ પણ લખવામાં આવ્યુ છે કે, મોદીની ખબર ના મળે તો મજબૂરીમાં ગુમ થયાની રિપોર્ટ દાખલ કરવા કાશીવાસીઓને મજબૂર થશે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભાજપા 50 વર્ષ માટે સત્તામાં આવી અને અમને કાળાનાણા નથી જોઈતા

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કોંગ્રેસ પર હુમલો કરતા પોતાના દળની તુલના ...

news

ભાજપના પૂર્વ ધારાસભ્ય અપક્ષ ચૂંટણી લડશે

ભાજપના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં આમઆદમી પાર્ટીના ગુજરાતના નેતા ડૉ. કનુભાઈ કલસરિયા ...

news

કોંગ્રેસના ભાજપયુક્ત ધારાસભ્ય બળવંતસિંહનો ચૂંટણીપંચના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીના પરિણામનો હાઈવોલ્ટેજ ડ્રામા ઐતિહાસિક બની ગયો છે. ત્યારે ...

news

વનવાસી કોંગ્રેસ આ વખતે સત્તાધારી બની શકશે?

ગુજરાતમાં ચાલુ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ છેલ્લા 22 વર્ષથી ...

Widgets Magazine