કુલગામમાં 3 આતંકી માર્યા ગયા, હાલ વધુ પાંચ ઘેરાયા હોવાની આશંકા,ગોળીબારી ચાલુ

encounter
Last Modified શનિવાર, 15 સપ્ટેમ્બર 2018 (10:37 IST)
જમ્મુ કાશ્મીરના કુલગામમાં મુઠભેડ પચેહે ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યુ કે આ સમયે ગોળીબાર ચાલુ છે અને પાંચ વધુ આતંકવાદીઓ છિપાયા હોવાની શક્યતા છે.
encounter
પોલીસે જણાવ્યુ કે બારામુલા અને કાજીગુંડની વચ્ચે ટ્રેકરવામાં આવી છે. સુરક્ષાબળોએ શ્રીનગરથી નિકટ 72 કિલોમીટર દૂર દક્ષિણી કાશ્મીરના ચૌગામમાં વધુ આતંકવાદીઓ છિપાયા હોવાની ગુપ્ત માહિતીના આધાર પર શોધ અભિયાન શરૂ કર્યો હતો. જ્યારબાદ આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ફાયરિંગ શરૂ કરી દીધી અને બંને બાજુથી ગોળીબારી શરૂ થઈ ગઈ.
encounter
સમાચાર એજંસી એએનઆઈ મુજબ એનકાઉંટરને જોતા બારામૂલા-કાજીગુંડ વચ્ચે ટ્રેન સેવાઓ નિલંબિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા જમ્મુના રેઈસીમાં ગુરૂવારથી શુક્રવાર વચ્ચે સુરક્ષાબળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.


આ પણ વાંચો :