રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 12 મે 2018 (21:26 IST)

કર્ણાટક ચૂંટણી EXIT POLL - કોઈને સ્પષ્ટ બહુમત નહિ

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે. મતદાન પૂરૂ થતાની સાથે જ એક્ઝિટ પોલ બહાર આવી રહ્યાં છે. એક્ઝિટ પોલ અનુંસાર એક પણ રાજકીય પાર્ટીને સ્પષ્ટ બહુમત મળવાનું અનુંમાન નથી. પરંતુ કોંગ્રેસ ફરી સત્તામાં પરત ફરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

AGENCY BJP CONGRESS JDS OTHER
ABP-C VOTER 97-109 87-99 21-30 1-8
INDIA TODAY-AXIS 80-93 106-118 22-30 1-4
TIMESNOW-VMR 80-93 90-103 31-39 2-4
REPUBLIC 95-114 73-82 35 03
INDIA TV-VMR 87 97 35 03
TODAYS-CHANAKYA ​120 73 26 0
AAJ TAK 79-92 106-118 22-33 0
SUVARNA 79-92 106-118 22-30 1=4
DIGVIJAY NEWS 103-107 76-80 31-35 4-8
NEWS NATION 105-109 71-75 36-40 3-5
2013 RESULT 40 122 40 22